JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના પૈકી ક્યો સૌથી પ્રબળ એસિડ છે?
- A \(CHBr_3\)
- B \(CHI_3\)
- C \(CH(CN)_3\)
- D \(CHCl_3\)
Answer & Solution
Correct Answer
(C) \(CH(CN)_3\)
Step-by-step Solution
Detailed explanation
\(CH{\left( {CN} \right)_3} \rightleftharpoons \mathop C\limits^ - {\left( {CN} \right)_3} + {H^ + }\) Negative charge of the conjugate base \(\mathop C\limits^ - {\left( {CN} \right)_3}\) in extensively delocalized through the \(C \equiv N\) group.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી વળેલ-આકારના અણુ(ઓ)ની સંખ્યા \(.......\) છે.\(N _3^{-}, NO _2^{-}, I _3^{-}, O _3, SO _2\)JEE Mains 2023 Medium
- એસિડ-બેઈઝ અનુમાપનમાં સૂચકો ના ઉપયોગ માટે ખોટું વિધાન શોધો.JEE Mains 2023 Hard
- સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?JEE Mains 2019 Easy
- નીચેનામાંથી કયા સંયોજનો \(\mathrm{NaOI} / \mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતા પીળો ઘન પદાર્થ આપે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) ધરાવતા વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો માટે શક્ય સંરચનાત્મક સમઘટકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2025 Hard
- 0.01 M નિર્બળ ઍસિડ \(\mathrm{HX}\left(\mathrm{K}_{\mathrm{a}}=4 \times 10^{-10}\right)\) નો pH 5 જોવા મળે છે. હવે ઍસિડ દ્રાવણને વધુ પાણી વડે મંદ કરવામાં આવે છે જેથી દ્રાવણનો pH બદલાઈને 6 થાય છે. મંદ કરેલા નિર્બળ ઍસિડની નવી સાંદ્રતા \(x \times 10^{-4} \mathrm{M}\) તરીકે આપવામાં આવે છે. x નું મૂલ્ય ________ (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સમાન ધનતાનો એક પોલો ગોળાકાર દડો \(3\,m/s\) પ્રારંભિક વેગથી આકૃતિમા દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ગબડે છે. પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(........cm\) હશે.\((g=10\,m / s ^2)\) લો.
JEE Mains 2023 Hard - ધારો કે \(y = y(x)\) એ વિકલ સમીકરણ \((\tan x)^{1/2}\,dy = (\sec^3 x - (\tan x)^{3/2} y)\,dx\), \(0 < x < \dfrac{\pi}{2}\) નો ઉકેલ છે. જો \(y\left(\dfrac{\pi}{4}\right) = \dfrac{6\sqrt{2}}{5}\) અને \(y\left(\dfrac{\pi}{3}\right) = \dfrac{4}{5}\alpha\), તો \(\alpha^4\) બરાબર _______ થાય.JEE Mains 2026 Hard
- નીચેના સંયોજનોમાં \(C-OH\) બંધ લંબાઈ નો વધતો ક્રમ ગોઠવો મિથેનોલ, ફિનોલ, \(p-\) ઇથોક્સિફિનોલJEE Mains 2020 Medium
- અભિદૃશ્યકનો વ્યાસ \(R\) હોય તેવા એક ટેલિસ્કોપનો ઉપયોગ \(500\) nm તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરતા એક દૂરના તારાનું \(5 \times 10^{-7}\) રેડિયનના વિભેદન સાથે અવલોકન કરવા માટે થાય છે. \(R\) નું મૂલ્ય _____ cm છે.JEE Mains 2026 Medium
- વર્તુળ \(2 x ^2+2 y ^2-(1+ a ) x -(1- a ) y =0\) પર બિંદુ \(P\left(\frac{1+a}{2}, \frac{1-a}{2}\right)\) માંથી દોરેલ બે ભિન્ન જીવાઓને દુભાગે તેવી \(a^2\)ની તમામ કિંમત નો ગણ \(........\) છે.JEE Mains 2023 Hard
- કાર્બનિક લિગાન્ડ, બ્યુરેટની ઘનતા છે:JEE Mains 2021 Medium