JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા પૈકી ક્યા સંક્રાંતિ તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે?
- A \(Fe\)
- B \(Cu\)
- C \(V\)
- D \(Zn\)
Answer & Solution
Correct Answer
(D) \(Zn\)
Step-by-step Solution
Detailed explanation
Due to weak metallic bonding.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 Medium
- એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - \(1.4\,kg\) એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને \(60\,mL\) \(M/10\,\,H_2SO_4\)માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે \(20\,mL\) \(M/10\,\,NaOH\) ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.JEE Mains 2015 Hard
- નીચે આપેલા ડાયએઝોનિયમ ક્ષારનો સાચો સ્થિરતા ક્રમ શોધો.
JEE Mains 2022 Medium - નીચેનામાંથી સમાન રંગ ધરાવતા આયનોનો (જલીય દ્રાવણ) સાચો સમૂહ કયો છે?JEE Mains 2025 Easy
- ઉપર ની રાસાયણિક પ્રક્રિયા શ્રેણી માં \("A"\) અને \("B"\) અનુક્રમે છે:
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ \(1\) માંથી પસાર થયા બાદ માધ્યમ \(2\) માં પ્રકાશની ઝડ૫ વેગ \(v_{2} \ldots\) \(\times 10^{8}\,ms ^{-1}\) થશે. ( \(c =3 \times 10^{8} \,ms ^{-1}\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના ઉપરના ભાગની ત્રિજ્યા \(a\) અને લંબાઈ \(b\) છે. બીજા એક \(\left( {a + \Delta a} \right)\) \(\left( {\Delta a < < a} \right)\) ત્રિજ્યા ધરાવતા બુચને દબાવીને બોટલમાં ફિટ કરવામાં આવે છે. જો બૂચનો બલ્ક મોડ્યુલસ \(B\) અને બોટલ અને બુચ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) હોય તો બુચને બોટલમાં ફિટ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
JEE Mains 2016 Medium - ધારો કે \(\mathrm{x}_1, \mathrm{x}_2, \mathrm{x}_3, \mathrm{x}_4\) સમગુણોત્તર શ્રેણીમાં છે. જો \(x_1, x_2, x_3, x_4\) માંથી અનુક્રમે \(2,7,9,5\) બાદ કરવામાં આવે, તો પરિણામી સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. તો \(\frac{1}{24}\left(x_1 x_2 x_3 x_4\right)\) = __________JEE Mains 2025 Easy
- \(1\) બાર અને \(298\, K\) પર આદર્શ વાયુના પાંચ મોલને કદ બમણા કરવા માટે વેક્યૂમમાં વિસ્તૃત કર્યા છે. થયેલ કાર્ય:JEE Mains 2020 Medium
- જો \(\alpha, \beta\) એ પ્રાકૃતિક સંખ્યા છે કે જેથી \(100^{\alpha}-199 \beta=(100)(100)+(99)(101)+(98)(102)\) \(+\ldots .+(1)(199)\) હોય તો બિંદુ \((\alpha, \beta)\) અને ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવો.JEE Mains 2021 Hard
- \(D- (+)- Glyceraldehyde \xrightarrow[(ii) H_2O/H^+(iii)HNO_3]{(i)HCN}\) પ્રક્રિયામાં બનતી નીપજ શોધો.JEE Mains 2023 Hard