JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([Co(Cl)(en)_2]Cl\) અને \(K_3[Al(C_2O_4)_3]\) માં \(Co\) અને \(Al\) ના સવર્ણાક અનુક્રમે જણાવો. (en \(=\) ઇથેન \(-1,2-\) ડાયએમાઈન)
- A \(6\) અને \(6\)
- B \(5\) અને \(3\)
- C \(3\) અને \(3\)
- D \(5\) અને \(6\)
Answer & Solution
Correct Answer
(D) \(5\) અને \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(en\) and \(C_2 O_4^{2-}\) are a bidentate ligand. So coordination number of \([Co(Cl)(en)_2]Cl\) is \(5\) and \(K_3[Al(C_2O_4)_3]\) is \(6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એકની અભિધારણા \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડે લેબલ કરેલ છે. અભિધારણા \(A\) :મેગ્નેશીયમ, \(Al _{2} O _{3}\) ને \(1350^{\circ} C\) ની નીચે રિડક્ષન કરે છે, જ્યારે \(1350^{\circ} C\) ની ઉપર એલ્યુમિનિયમ \(MgO\) નું રિડક્ષન કરે છે. કારણ \(R :\) મેગ્નેશીયમનું ઉત્કલન બિંદુ અને ગલનબિંદુ એલ્યુમિનિયમ કરતા ઓછા છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- અચળ તાપમાને પ્રણાલી દ્વારા / પ્રણાલી પર થતા કાર્યના મૂલ્યના ક્રમમાં નીચેનાને ગોઠવો :
(a) અનંત તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|\mathrm{w}_{\text {reversible }}\right|\)
(b) એક તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
(c) અનંત તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {reversible }}\right|\)
(d) એક તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે આપેલા પૈકી આર્હેનિયમ નિયમ સમીકરણના સંદર્ભમાં સાચા વિધાનો શોધો.
A. અવયવ \(e ^{- Ea / RT } Ea\) કરતા ઓછી ગતિજ ઊર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે.
B. આપેલ તાપમાન પર, Ea જેટલી નીચી તેટલી પ્રક્રિયા ઝડપી થાય છે.
C. તાપમાનમાં \(10^{\circ} C\) નો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ (દર) બમણો થાય
D. log k વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ ઢાળ \(-\frac{ Ea }{ R }\) ઘરાવતી સીધી રેખા આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોના સંદર્ભમાં, C < O < N < F એ સાચો ક્રમ છે.
વિધાન \(II\) : ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યોની માત્રાના સંદર્ભમાં S > Se > Te > Po > O એ સાચો ક્રમ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - 3, 3-ડાયમિથાઈલ-2-બ્યુટેનોલ બનાવી શકાય નહીં:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - નીચેની પ્રક્રિયામાં \(MnO_4^-\) આયતતા દૂર થવાતો ત્વરિત વેગ \(4.56 \times 10^{-3}\, Ms^{-1}\) છે. \(2MnO_4^ - + 10{I^ - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 5{I_2} + 8{H_2}O\) તો \(I_2\) ના ઉત્પન્ન થવાનો દર......\(\times {10^{ - 2}}\,M{s^{ - 1}}\) જણાવોJEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં \(6\,V\) બ્રેકડાઉન વૉલ્ટેજ અને \(R_L= 4\,k\Omega \) લોડ અવરોધ ધરાવતો ઝેનર ડાયોડ પરિપથ દર્શાવેલ છે જેમાં શ્રેણી અવરોધ \(R_i = 1\,k\Omega \) જોડેલ છે.બેટરીનો વૉલ્ટેજ \(V_B\) \(8\,V\) થી \(16\,V,\) સુધી ફરે છે તો ઝેનર ડાયોડમાથી પસાર થતો ન્યૂનત્તમ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે?
JEE Mains 2019 Hard - જો \(\left(\alpha x^3+\frac{1}{\beta x}\right)^{11}\) માં \(x^9\) નો સહગુણક અને \(\left(\alpha x-\frac{1}{\beta x^3}\right)^{11}\) માં \(x^{-9}\) નો સહગુણક સરખા હોય,તો \((\alpha \beta)^2=........\)JEE Mains 2023 Hard
- અહી \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=2(y+2 \sin x-5) x-2 \cos x\) નો ઉકેલ દર્શાવે છે કે જેથી \(\mathrm{y}(0)=7\) હોય તો \(\mathrm{y}(\pi)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ \(\mathrm{NaOH}\) દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો:JEE Mains 2024 Hard
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે \(A\) થી \(B\) સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(............\,J\) થશે.
JEE Mains 2023 Medium - જો સ્થાન સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) અને \(\vec{d}\) વાળા ચાર ભિન્ન બિંદુુઓ સમતલીય હોય, તો \([\vec{a} \vec{b} \vec{c}]=........\)JEE Mains 2023 Medium