JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(A\) અને \(B\) વચ્ચેની નીચેની પ્રક્રિયાની એન્થાલ્પીનો આપેલ આલેખ ધ્યાનમાં લો. \(A + B \to C + D\) ખોટું વિધાન ઓળખો.

- A \(C\) એ ઉષ્માગતિકીય રીતે સ્થાયી નીપજ છે
- B \(C\) માંથી \(A\) અને \(B\) ના સર્જનની સક્રિયકરણ એન્થાપી મહત્તમ છે.
- C \(D\) એ ગતિકીય રીતે સ્થાયી નીપજ છે
- D \(D\) ના સર્જન કરતા \(C\) ના સર્જનની સક્રિયકરણ ઊર્જા \(5\,kJ\, mol^{-1}\) જેટલી ઓછી છે
Answer & Solution
Correct Answer
(D) \(D\) ના સર્જન કરતા \(C\) ના સર્જનની સક્રિયકરણ ઊર્જા \(5\,kJ\, mol^{-1}\) જેટલી ઓછી છે
Step-by-step Solution
Detailed explanation
\({E_a} = (D \to C)\) \( = 15 - 0 = 15\,kJ\,mo{l^{ - 1}}\) \({E_a} = (A + B) \to C = 15\,kJ\,mo{l^{ - 1}}\) \({E_a} = (A + B) \to D = 10\,kJ\,mo{l^{ - 1}}\) \({E_a} = C \to (A + B) = 20\,kJ\,mo{l^{ - 1}}\) (high activation enthalpy in the reaction) \(\therefore \) Activation…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઓકઝેલેટની પરમેગેનેટ સાથે એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયામાં એક મોલ \(CO_2\) ના ઉત્પાદન માટે કેટલા ઇલેક્ટ્રોન શામેલ હશે?JEE Mains 2019 Medium
- નીચેનામાંથી મધ્યસ્થ પરમાણુ \(2 \mathrm{p}^2\) સંકર કક્ષકોનો બંધન માટે ઉપયોગ કરતા હોય તેવી કુલ પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{C}_2 \mathrm{H}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}\), \(\mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3, \mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{Cl}_2\)]JEE Mains 2024 Medium - \(C _{4} H _{8}\) અણુસૂત્ર સાથે ના બે સમધટકો \('A'\) અને \('B'\)ની એસિડિક માધ્યમમાં \(KMnO _{4}\) સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા જુદ્દી જુદી નીપજો પ્રાપ્ત થાય છે. સમઘટક \('A'\) ની \(KMnO _{4} / H ^{+}\)સાથે પ્રક્રિયા કરતાં પરિણામ સ્વરૂપે એક વાયુના ઉભરા અને એક કિટોન મળે છે. તો સંયોજન \('A'\) શોધો.JEE Mains 2022 Medium
- જો \(DNA\) ના એક તારમાં ક્રમ \(ATGCTTCA\) હોય, તો પૂરક તારમાં બેઇઝનો ક્રમ _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : ગેલિયમનો ઉપયોગ થર્મોમીટરના નિર્માણમાં થાય છે. વિધાન \(II\) : ગેલિયમ ધરાવતું થર્મોમીટર ખારા દ્રાવણનું ઠારબિંદુ ( \(256 \mathrm{~K}\) ) માપવા માટે ઉપયોગી છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- \(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સંબંધ \(R=\{(x, y): x, y \in \mathbb{Z}\) અને \(x+y\) યુગ્મ છે \(\}\) તે ___ છે.JEE Mains 2025 Medium
- દરેક \(x \in R - \left[ {0,1} \right]\) માટે ત્રણ વિધેયો \({f_1}\left( x \right) = \frac{1}{x},{f_2}\left( x \right) = 1 - x\) અને \({f_3}\left( x \right) = \frac{1}{{1 - x}}\) આપેલ છે . જો વિધેય \(J (x)\) એ \(\left( {{f_2}oJo{f_1}} \right)\left( x \right) = {f_3}\left( x \right)\) નું પાલન કરે છે તો \(J\left( x \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલા બંધારણમાંથી કયો પ્રકૃતિમાં એરોમેટિક છે?
JEE Mains 2022 Easy - ધારોકે \(\vec{a}\) અને \(\vec{b}\) એવા બે સદિશો છે કે જેથી \(|\vec{a}|=\sqrt{14},|\vec{b}|=\sqrt{6}\) અને \(|\vec{a} \times \vec{b}|=\sqrt{48} \cdot\) તો \((\vec{a} \cdot \vec{b})^2=...........\)JEE Mains 2023 Easy
- \(C\) સાંદ્રતાએ અને અને મંદને \(NaCl \) ની તુલ્યવાહકતા અનુક્રમે \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) છે. તો \(\lambda _C\) અને \(\lambda _{\infty}\) વચ્ચે નીચે પૈકી ક્યો સંબંધ સાચો છે ? (જ્યાં, અચળાંક \(B\) ધન છે)JEE Mains 2014 Hard
- આંખને \(7.8\, mm\) વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે \(1\) અને \(1.34\) વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....\(cm\) હશે?JEE Mains 2019 Medium