JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
આપેલ આલેખ બે જુદી જુદી પ્રક્રિયા \((i)\) અને \((ii)\) માટે સમય સાથે પ્રક્રિયક \(R\) ની સાંદ્રતાનો ફેરફાર રજૂ કરે છે. તી પ્રક્રિયાના ક્રમ અનુક્રમે જણાવો.

- A \(1,1\)
- B \(0,2\)
- C \(0,1\)
- D \(1,0\)
Answer & Solution
Correct Answer
(D) \(1,0\)
Step-by-step Solution
Detailed explanation
For first order reaction \(\ln \,{[R]_t}\, = \, - \,Kt\, + \,\ln \,{[R]_0}\) For zero oeder reaction \({[R]_t}\, = \, - \,Kt\, + \,{[R]_0}\) Where \('R'\) is reactant.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયાને ઓળખો જેમાં ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર પાંચ છે:JEE Mains 2021 Easy
- ઉપરના પરિવર્તનમાં, ઉમેરવામાં આવતા પ્રક્રિયકોનો સાચો ક્રમ (સાચી શ્રેણી) છે તે \(..........\)
JEE Mains 2023 Hard - \({A}_{3} {~B}_{2}\) એ મોલર દળ \({M}\left({g} \,{mol}^{-1}\right)\)નું થોડું દ્રાવ્ય ક્ષારછે અને દ્રાવ્યતા \({x}\, {g}\, {L}^{-1}\). દ્રાવ્યતા ગુણાકાર \({K}_{{sp}}=a\left(\frac{{x}}{{M}}\right)^{5}\)ને સંતોષે છે.\(a\)નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2021 Easy
- \(MA_2B_2\) માટે ધાતુ આયતતા \(sp^3\) અને \(dsp^2\) સંકરણ સાથેના સંકીર્ણના શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા અનુક્રમે જણાવો. (નોંધ : \(A\) અને \(B\) અનુક્રમે એકદંતીય તટસ્થ અને એકદંતીય મોનો આયનીય લિગેન્ડ છે).JEE Mains 2020 Hard
- પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા \(A \rightarrow B + C\)
\(p_i =\) વાયુ A નું પ્રારંભિક દબાણ, \(p_t =\) સમય \(t\) એ પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ
વેગ અચળાંક (\(k\)) માટેનું સૂત્ર છેJEE Mains 2026 Medium - નીચેનામાંથી સૌથી ઓછી \(1^{\text {st }}\) આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક છે :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ વિકલ સમીકરણ \(\mathrm{e}^{\mathrm{y}}\left(\frac{\mathrm{dy}}{\mathrm{dx}}-1\right)=\mathrm{e}^{\mathrm{x}}\) નો ઉકેલ છે કે જેથી \(\mathrm{y}(0)=0,\) હોય તો \(\mathrm{y}(1)\) મેળવો.JEE Mains 2020 Hard
- આપેલ, \((A)\) \(2 CO ( g )+ O _2( g ) \rightarrow 2 CO _2( g ) \quad \Delta H _1^\theta=- x\,kJ\,mol { }^{-1}\) \((B)\) \(C\) (graphite) \(+ O _2\) (g) \(\rightarrow CO _2\) (g) \(\Delta H _2^\theta=- y\,kJ\,mol -1\) \(C\)(ગ્રેફાઈટ) \(+\) \(\frac{1}{2} O _2( g ) \rightarrow CO ( g )\) પ્રક્રિયા માટે \(\Delta H ^\theta\) શોધો.JEE Mains 2023 Medium
- ધારોકે \(f(x)=\frac{\sin x+\cos x-\sqrt{2}}{\sin x-\cos x}, x \in[0, \pi]-\left\{\frac{\pi}{4}\right\}\),\(f\left(\frac{7 \pi}{12}\right) f "\left(\frac{7 \pi}{12}\right)=............\)JEE Mains 2023 Hard
- \(298\,K\) પર નીચે આપેલા કોષનો કોષ પોટેન્શિયલ \(X \left| X ^{2+}(0.001 M ) \| Y ^{2+}(0.01 M )\right| Y\) એ \(..............\times 10^{-2}\,v\) છે. આપેલ: \(E _{ x ^{2+} \mid x }^0=-2.36\,V\) \(E _{ Y ^{3+} \mid Y }^0=+0.36\,V\) \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\)JEE Mains 2023 Medium
- \(\left( tx ^{\frac{1}{5}}+\frac{(1- x )^{\frac{1}{10}}}{ t }\right)^{10}\) ; જ્યાં\(x \in(0,1)\) ના વિસ્તરણમાં \(‘t'\) થી સ્વતંત્ર પદની મહત્તમ કિંમત ........... છે.JEE Mains 2021 Hard
- અહી \(O\) એ ઉગમબિંદુ છે . ધારો કે \(\overline{ OP }= x \hat{ i }+ y \hat{ j }-\hat{ k }\) અને \(\overline{ OQ }=-\hat{ i }+2 \hat{ j }+3 x \hat{ k }, x , y \in R , x >0\) આપેલ છે કે જેથી \(|\overline{ PQ }|=\sqrt{20}\) અને સદીશ \(\overline{ OP }\) એ \(\overline{ OQ }\) ને લંબ છે. જો \(\overline{ OR }=3 \hat{ i }+ z \hat{ j }-7 \hat{ k }, z \in R ,\) એ \(\overline{ OP }\) અને \(\overline{ OQ }\) એ સમતલીય હોય તો \(x ^{2}+ y ^{2}+ z ^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard