JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2019
- અઘરું
- MCQ
\(\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{A} \xrightarrow{{4\,KO{H_1}{O_2}}}\mathop {2\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{B} }\limits_{(Green)} + 2{H_2}O\) \(3\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{B} \xrightarrow{{4\,HCl}}\mathop {2C}\limits_{(Purple)} + Mn{O_2} + 2{H_2}O\) \(3\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{C} \xrightarrow{{{H_2}O,KI}}2\underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{A} + 2KOH + \underset{\raise0.3em\hbox{\)\smash{\scriptscriptstyle-}\(}}{D} \) ઉપરોક્ત શ્રેણીબધ્ધ પ્રક્રિયાઓમાં \(A\) અને \(D\) અનુક્રમે શું હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(MnO_2\) અને \(KIO_3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Mn{O_2}\,\xrightarrow{{4KOH,\,{O_2}}}\mathop {2{K_2}Mn{O_4}}\limits_{(Green)} \, + \,2{H_2}O\)
\(3{K_2}Mn{O_4}\,\xrightarrow{{4\,HCl}}\mathop {2KMn{O_4}}\limits_{(purple)} \, + \,Mn{O_2}\, + \,2{H_2}O\)
\(2KMn{O_4}\,\xrightarrow{{{H_2}O,\,KI}}2Mn{O_2}\, + \,2KOH\, + \,KI{O_3}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે આપેલા સંકીર્ણો દ્રારા પ્રકાશના શોષણની તરંગલંબાઈ ક્રમમાં છે.
\(\underset{\text { (I) }}{\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}} ; \underset{\text { (II) }}{\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}} ; \underset{\text { (III) }}{\left[ Co ( CN )_6\right]^{3-}}\) ;
\(\underset{( IV )}{\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}} ; \underset{( V )}{\left[ CoF _6\right]^{3-}}\)JEE Mains 2026 સરળ - નીચેના નમૂનાઓ પૈકી શામાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ છે?JEE Mains 2013 અઘરું
- સમૂહ \(-14\)ના તત્વોમાંથી નીચેનામાંથી કયું સંયોજન જાણીતું નથી?JEE Mains 2021 મધ્યમ
- નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?JEE Mains 2014 અઘરું
- \(BeF _{2}, BF _{3}, H _{2} O , NH _{3}, CCl _{4}\) અને \(HCl\), પૈકી શૂન્ય ન હોય તેવા (નોન ઝીરો) નેટ દ્વિધ્રુવ માત્રા સાથેના અણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 સરળ
- ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \({x}\,>\,0\) વિસ્તારમાં \(1 \,{T}\) જેટલું અચળ ચુંબકીયક્ષેત્ર લગાવવામાં આવે છે. \(1 \,{m}\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગ \(1 \,{m} / {s}\) aના વેગથી \(x-\) અક્ષ પર ગતિ કરે છે. \(t=0s\) સમયે તેનું કેન્દ્ર \({x}=-1 \,{m}\) પર છે. \(t=1\, s\) સમયે તેમાં ઉદ્ભવતો \(emf\) (\({V}\) માં) કેટલો હશે? (રિંગનો વેગ બદલાતો નથી તેમ ધારો) (In \({V}\))
JEE Mains 2021 અઘરું - \(BeCl _{2}\) ની \(LiAlH _{4}\) સાથે પ્રક્રિયા થઈ શું આપે છે \(?\)JEE Mains 2022 મધ્યમ
- \(20\,\Omega\) અવરોધ ધરાવતા એક બંધ પરિપથમાં (વેબરમાં) ચુંબકીય ફલકસ સમય \(t(s)\) સાથે \(\phi=8 t^2-9 t+5\) મુજબ બદલાય છે. \(t=0.25\,s\) એ પ્રરિત પ્રવાહનું મૂલ્ય \(.......mA\) હશે.JEE Mains 2022 મધ્યમ
- \(298 \mathrm{~K}\) તે _______ દ્વારા વધારી શકાય છે.
JEE Mains 2024 મધ્યમ - નીચે આપેલ સંયોજનોની બેઝિક્તા નો ચઢતો ક્રમ કયો થશે? \((1)\) \(C{H_3}C{H_2}N{H_2}\) \((2)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_2}C{H_3}}\\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,}\\
{\,C{H_3}C{H_2}NH\,\,\,\,\,\,\,}
\end{array}\) \((3)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,C{H_3}}\\
{\,|}\\
{{H_3}C - N - C{H_3}}
\end{array}\) \((4)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,C{H_3}}\\
{\,|}\\
{Ph - N - H}
\end{array}\)JEE Mains 2019 અઘરું - સમાન દળ અને ત્રિજ્યા ધરાવતાં ચાર વસ્તુઓની જડત્વની ચાકમાત્રા \((M.I.)\) નીચે મુજબ દર્શાવાય છે. \(I _{1}=\) પાતળી રિંગની તેના વ્યાસને અનુલક્ષીને \(M.I.,\) \(I _{2}=\) વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને \(M.I.\) \(I_{3}=\) ઘન નળાકારની તેની અક્ષને અનુલક્ષીને \(M.I.\) અને \(I _{4}=\) ઘન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને \(M.I.\) તો :JEE Mains 2021 મધ્યમ