JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2019
- મધ્યમ
- MCQ
એક્ટિનોઇડ્સની શક્ય ઓક્સિડેશન અવસ્થાની મહત્તમ સંખ્યા ...... દ્વારા દર્શાવાય છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) નેપ્ચ્યુનિયમ \((Np)\) અને પ્લુટોનિયમ \((Pu)\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
નેપ્ચ્યુનિયમ \((Np)\) અને પ્લુટોનિયમ \((Pu)\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: D-(+)-ગ્લુકોઝના બે ચક્રીય સ્વરૂપો (α અને β એનોમર્સ C1 હાઇડ્રોક્સિલ સમૂહના દિશાવિન્યાસમાં ભિન્ન હોય છે) એ D-(+)-ગ્લુકોઝના બે એનોમર છે.
વિધાન II: D-ગ્લુકોઝ અને D-ફ્રુક્ટોઝના ખુલ્લી શૃંખલાના સ્વરૂપો \(C_3\), \(C_4\) અને \(C_5\) પર ત્રણ સમાન કિરાલ કાર્બન ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - \(A \rightarrow 2 B + C\) પ્રક્રિયા માટે જ્યારે પ્રક્રિયક \(A\) ની સાંદ્રતા અનુક્રમે \(0.5\) અને \(1.0\, mol \,L ^{-1}\) હોય ત્યારે તેમના અર્ધઆયુુષ્યો અનુક્રમે \(100\, s\) અને \(50\, s\) થાય છે. પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.JEE Mains 2022 મધ્યમ
- 298 K તાપમાને અને 1.00 atm દબાણે 0.5 મોલ આર્ગોન વાયુને 500 J ઉષ્મા ઊર્જા સ્થાનાંતરિત કરવામાં આવે છે. અંતિમ તાપમાન અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે છે:
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 સરળ - પ્રક્રિયા \(3A+2B \to C + D\) માટે વિકલનીય વેગ નિયમ ....તરીકે લખાશે.JEE Mains 2014 અઘરું
- \(\mathrm{HNO}_{3}\) નો એક નમૂનો કે જેની ઘનતા \(1.4 \;\mathrm{g} / \mathrm{mL}\) અને દળથી ટકા \(63 \%\) છે. તેની મોલારિટી ......... \((\) \(\mathrm{HNO}_{3}\) નું આણ્વિય દળ \(\mathrm{HNO}_{3}=63\)\( )\)JEE Mains 2020 અઘરું
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(40 \,m\) ઊંંચાઈ ધરાવતા ડેમ પરથી પાણી \(9 \times 10^{4} \,kg\) પ્રતિ કલાકના દરથી પડે છે. ગુરૂત્વીય સ્થિતિઊર્જાની પચાસ ટકા \((50\%)\) વિદ્યુતઊર્જા રૂપાંતર થાય છે. \(100 \,W\) નાં ................સંખ્યાના બલ્બને પ્રકાશિત કરી શકાય. ( \(g =10 \,ms ^{-2}\) લો.)JEE Mains 2022 મધ્યમ
- એસિડિક માધ્યમમાં 750 cc 0.6 M મોહરના ક્ષારના દ્રાવણને ઑક્સિડાઇઝ કરવા માટે 200 cc \( x \times 10^{-3} M \) પોટેશિયમ ડાયક્રોમેટની જરૂર પડે છે. અહીં x =JEE Mains 2026 મધ્યમ
- \((5 \pm 0.5)\,kg\) દળ ધરાવતી એક વસ્તુ \((20 \pm 0.4)\,m / s\) ના વેગથી ગતિ કરે છે. તેની ગતિઊર્જા ....... થશે.JEE Mains 2023 મધ્યમ
- ક્ષારમાં હાજર એસિડિક મૂલકના ઓળખવિધિ દરમિયાન, એક વિદ્યાર્થીને સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને પ્રથમ મંદ \(HNO _3\) વડે ઍસિડિક કરવામાં આવે અને પછી \(AgNO _3\) દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે \(NH _4 OH\) દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય એવો આછો પીળો અવક્ષેપ મળે છે. આ _______ ની હાજરી સૂચવે છે.JEE Mains 2024 મધ્યમ
- \(4000\) પ્રાથમિક ગુચળાના આંટા ધરાવતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને \(2300\,V\) ના પાવર સ્ત્રોત સાથે જોડતા તે \(230\,V\) આઉટપુટ આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગુચળામાંથી \(5\,A\) નો પ્રવાહ વહેતો હોય અને તેની કાર્યક્ષમતા \(90\%\) હોય તો તેનો આઉટપુટ પ્રવાહ \(A\) માં કેટલો હશે?JEE Mains 2019 મધ્યમ
- પરમાણુ સૂત્ર સાથે સંયોજન \(C _{3} H _{6} O\) શું દર્શાવી શકે છે?JEE Mains 2021 મધ્યમ