JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2019
- સરળ
- MCQ
આંતરાલીય સંયોજનો વિશે અસત્ય વિધાન જણાવો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) તેઓ રાસાયણિક રીતે સક્રિય છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
In case of interstial compounds there is presence of small atoms (or impurity) in the lattice of metal. So interstial compounds are hard, high melting point and chemically inert.
Chemistry ના વધુ પ્રશ્નો
- સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((A)\) સ્વયંસ્ફુરિત પ્રક્રમ \((I)\,\Delta H < 0\) \((B)\,\Delta P =0\;\Delta T =0\) સાથે પ્રક્રમ \((II)\,\Delta G _{ T , P } < 0\) \((C)\,\Delta H _{reaction}\) \((III)\) સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા \((D)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા \((IV)\) [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] JEE Mains 2022 મધ્યમ - ખોટું વિધાન શોધોJEE Mains 2013 સરળ
- હાઇડ્ઝોઇક એસિડની સંયુગ્મી બેઇઝ જણાવો.JEE Mains 2014 સરળ
- He અને \(A(g)\) પ્રત્યેકનો એક મોલ \(10\) L બંધ ફ્લાસ્કમાં લેવામાં આવે છે અને નીચેના સંતુલનની સ્થાપના કરવા માટે \(400\) K સુધી ગરમ કરવામાં આવે છે: \(A(g) \rightleftharpoons B(g)\). \(400\) K તાપમાને આ પ્રક્રિયા માટે \(K_c\) \(4.0\) છે. સંતુલન અવસ્થાએ He અને \(B(g)\) ના આંશિક દબાણ (atm માં) અનુક્રમે છે. (ધારો કે He, \(A(g)\) અને \(B(g)\) આદર્શ વાયુઓ તરીકે વર્તે છે) (આપેલ છે: \(R = 0.082\) L atm K\(^{-1}\) mol\(^{-1}\))JEE Mains 2026 મધ્યમ
- જો તાપમાન \(300\, K\) થી \(310\, K\) કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ .......... \(kJ\, mol^{-1}\) થશે . \((R= 8.314\,JK^{-1} \,mol^{-1}\) and \(\log 2=0.301)\)JEE Mains 2013 અઘરું
- સાંદ્ર HCl ના થોડા ટીપાં સાથેનો એક ક્ષાર જ્યોત કસોટીમાં સફરજન જેવો લીલો રંગ આપે છે. ક્ષારનો સમૂહ અવક્ષેપ એસેટિક ઍસિડમાં ઓગાળવામાં આવે છે અને \(K_2CrO_4\) સાથે પ્રક્રિયા કરી પીળો અવક્ષેપ આપે છે. જ્યારે ક્ષારના દ્રાવણના સોડિયમ કાર્બોનેટ નિષ્કર્ષને સાંદ્ર \(HNO_3\) અને એમોનિયમ મોલિબ્ડેટ સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે તે કેનેરી પીળો અવક્ષેપ આપે છે. ક્ષારમાં હાજર કૅટાયન અને ઍનાયન અનુક્રમે છે,JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- પ્રવેગિત ઇલેક્ટ્રોન \(0.02\,\%\)ની અનિશ્ચિતતા સાથે \(5 \times 10^{6} \,{~ms}^{-1}\)ની ઝડપ ધરાવે છે. ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન શોધવામાં અનિશ્ચિતતા \(x \times 10^{-9}\, {~m}\) છે. \(x\) નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઇલેક્ટ્રોનનું દળ \(\left.=9.1 \times 10^{-31}\, {~kg}, {~h}=6.63 \times 10^{-34}\, {~J} {~s}, \pi=3.14\right]\)JEE Mains 2021 અઘરું
- બોહરના હાઇડ્રોજન પરમાણુ નમૂના અનુસાર, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?JEE Mains 2025 સરળ
- \(\mathrm{NO}_2{ }^{-}\) માટે લુઈસ બિંદુ સંરચનામાં, નાઇટ્રોજનની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 મધ્યમ
- \(L\) જેટલી સમાન લંબાઈના બે વાહક તારમાંથી એકને વાળીને વર્તુળાકાર બંધગાળો બનાવવામાં આવે છે અને બીજાને \(N\) સમાન આંટાઓવાળું ગુંચળું બનાવવામાં આવે છે. જો બન્નેમાં સમાન પ્રવાહ પસાર કરાવામાં આવે તો બંધગાળાના કેન્દ્રના ચુંબકીક્ષેત્ર \((B_L)\) અને ગુચળાંના કેન્દ્રનાં ચુંબકીય ક્ષેત્ર \((B_C)\) નો ગુણોત્તર \(\frac {B_L}{B_C}\) એ ______ થશે.JEE Mains 2019 મધ્યમ
- એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા \(\frac{1}{x} MR ^2\) છે. જ્યાં \(R\) એ ત્રિજ્યા અને \(M\) એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. \(x\) નું મૂલ્ય .......... હશે.JEE Mains 2023 સરળ
- સમચતુષ્ફલક સ્ફૂટિક ક્ષેત્ર માં \(\left[ CoCl _4\right]^{2-}\) નું \(d-\)ઈલેકટ્રોનિક સંરચના \(e ^{ m } t _2{ }^{ n }\). છે.'\(m\)' અને "અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યાનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 મધ્યમ