JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\({\left[ {Fe{{\left( {{H_2}O} \right)}_6}} \right]_2}\) અને \(\left[ {Fe{{\left( {CN} \right)}_6}} \right]\) ના ઋણાયનીય અને ધનઆયનીય ઘટકોની ફક્ત સ્પીન આધારિત ગણતરી કરેલી ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે ....... થશે.
- A \(0\) અને \(5.92\)
- B \(2.84\) અને \(5.92\)
- C \(4.9\) અને \(0\)
- D \(0\) અને \(4.9\)
Answer & Solution
Correct Answer
(C) \(4.9\) અને \(0\)
Step-by-step Solution
Detailed explanation
\({[Fe{(CN)_6}]^{4 - }}\) \({[Fe{({H_2}O)_6}]^{2 + }}\) \(F{e^{2 + }}\, \to \,3{d^6}\) \(F{e^{2 + }}\, \to \,3{d^6}\) \(t_{2g}^6\,e{g^0}\) \(t_{2g}^4\,e{g^2}\) \(\mu \, = \,\sqrt {n(n + 2)} \) \(\mu \, = \,\sqrt {n(n + 2)} \,=\,\sqrt {24}\) \(\mu \, =0\) \(\mu \, = \,4.9\,BM\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પરમાણુમાં, ક્વોન્ટમ આંક \(\mathrm{n}=4,\left|\mathrm{~m}_{\mathrm{l}}\right|=1\) અને \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\) ધરાવતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી સાચા વિધાનો છે: \(A\). ઋણભારિત લિગાન્ડ્સની પ્રબળતા સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. \(B\). સંયોજકતા બંધ સિદ્ધાંત સવર્ગ સંયોજનોની ગતિશીલ સ્થિરતાનું માત્રાત્મક અર્થઘટન કરતો નથી. \(C\). \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) સંકીર્ણના નિર્માણમાં સંકળાયેલ સંકરણ \(\mathrm{dsp}^2\) છે. \(D\). cis- \(\left[\mathrm{PtCl}_2(\text { en })_2\right]^{2+}\) ના શક્ય સમઘટક(ઓ) ની સંખ્યા એક છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): વિભાજન ક્રોમેટોગ્રાફીમાં, નિષ્ક્રિય આધાર પર પ્રવાહીનો પાતળો સ્તર સ્થિર કલા તરીકે હોય છે.
વિધાન (II): પેપર ક્રોમેટોગ્રાફીમાં, પેપરનો પદાર્થ સ્થિર કલા તરીકે વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?JEE Mains 2022 Medium
- જે ધાતુ સૌથી વધુ અને મહત્તમ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નેસ્લર પ્રક્રિયક્ર માટે નું સૂત્ર શોધો.JEE Mains 2023 Hard
- જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 6 હોય અને તેના પ્રથમ 6 પદોનો સરવાળો 4 હોય, તો તેના પ્રથમ 12 પદોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર ભિન્ન આંતરિક અવરોધ ધરાવતા ત્રણ વોલ્ટમીટરોને જોડવામાં આવ્યા છે. જ્યાંરે \(A\) અને \(B \)ની વચ્ચે અમુક સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે \(V_1, V_2\) અને \(V_3\) અવલોકનો મળે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2024 Hard - જો બિંદુઓ \((2,1)\) અને \((1,3)\) થી જેનું અંતર \(5: 4\) ના ગુણોત્તર માં રહે તેવા બિંદુ નો બિંદુપથ \(\mathrm{a} x^2+\mathrm{b} y^2+\mathrm{c} x y+\mathrm{d} x+\mathrm{e} y+170=0\) હોય, તો \(\mathrm{a}^2+2 \mathrm{~b}+3 \mathrm{c}+4 \mathrm{~d}+\mathrm{e}=\) ................JEE Mains 2024 Hard
- લેડ \((II)\) નાઈટ્રેટ ગરમ થવા પર કથ્થાઇ વાયુ \((A)\) આપે છે .વાયુ \((A)\) ને ઠંડો પાડતાં રંગવિહીન ઘન / પ્રવાહી \((B)\) આપે છે. \((B)\)ને \(NO\) સાથે ગરમી આપતા તે વાદળી ઘન \((C)\)માં ફેરવાય છે.ઘન \((C)\)માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું હશે?JEE Mains 2020 Medium
- \({CuO}\)ના \(.....\,\times 10^{-2}\) મોલ્સની સંખ્યા, જેનો ઉપયોગ ડ્યુમા પદ્ધતિમાં \(57.5 \,{~g}\) \({N}, {N}\)-ડાઇમિથાઇલએમિનોપેન્ટેનના નમૂનામાં અંદાજ માટે કરવામાં આવશે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium