JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2019
- સરળ
- MCQ
લેસ્થેનાઇડ તત્વોની શ્રેણીમાં લેન્થનાઈડ સંકોચન અસરનો મોટા ભાગે શું અર્થ થાય છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) પરમાણ્વિય અને આયનીય ત્રિજ્યા બન્નેમાં ઘટાડો
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Atomic and ionic radii decreases
Chemistry ના વધુ પ્રશ્નો
- કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 અઘરું
- નીચે આપેલા પરમાણુમાં હાજર કિરાલ કાર્બનની સંખ્યા ...... છે.
JEE Mains 2020 મધ્યમ - નીચે આપેલામાંથી કાળા પદાર્થ (બ્લેક બોડી)ના સંદર્ભમાં ખોટું/ખોટા વિધાન/નો ની સંખ્યા \(.....\) શોધો. \((A)\) વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઊર્જા ઉત્સર્જીત અથવા અવશોષાય છે. \((B)\) ઉત્સજિંત વિકિરણની આવૃત્તિ વિતરણ (વહેંચણી) એ તાપમાન પર આધારિત છે. \((C)\) આપેલ તાપમાન પર, તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિ વક્ર મહત્તમ મૂલ્ય માંથી પસાર થાય છે. \((D)\) નીચા તાપમાનની તુલનામાં ઊંચા તાપમાન પર ઊંચી આવૃત્તિ પર તીવ્રતા વિરુદ્ધ,આવૃત્તિ વક્ર મહત્તમ છે.JEE Mains 2023 અઘરું
- બ્યુટેન, ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે, જે નીચે આપેલા સમીકરણ મુજબ છે:
\(\mathrm{C}_4 \mathrm{H}_{10}(\mathrm{~g})+\frac{13}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 4 \mathrm{CO}_2(\mathrm{~g})+5 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
જો 174.0 kg બ્યુટેનને 320.0 kg \(\mathrm{O}_2\) સાથે ભેળવવામાં આવે, તો બનતા પાણીનું કદ લિટરમાં ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે: (a) \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}\) ના મોલર દળ અનુક્રમે 12, 1, \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, (b) પાણીની ઘનતા \(\left.=1 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\right]\)JEE Mains 2025 મધ્યમ - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 મધ્યમ - નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું બનશે?
JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક પ્રક્ષિપ્ત (\(\hat i + 2\hat j\))\(ms^{-1}\) જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં \(\hat i\) એ સમક્ષિતિજ દિશામાં અને \(\hat j\) એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો \(g=10\) \(ms^{-2}\) હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે.JEE Mains 2013 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
આપેલ છે: C, H, O, Cl ના મોલર દળ અનુક્રમે \(12, 1, 16\) અને \(35.5\) g mol\(^{-1}\) છે.
વિધાન I: CCl\(_4\) માં મિથેનોલના \(30\%\) (w/w) દ્રાવણમાં (T K તાપમાને), CCl\(_4\) નો મોલ અંશ \(0.33\) બરાબર છે.
વિધાન II: મિથેનોલ અને CCl\(_4\) નું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - એક હેલિકોપ્ટર સ્થિર સ્થિતિમાંથી શિરોલંબ ઉપર તરફ અચળ પ્રવેગ \(g\) થી ગતિ કરે છે. જ્યારે હેલિકોપ્ટરની ઊંચાઈ \(h\) થાય, ત્યારે તેમાંથી એક ફૂડ પેકેટને મુક્ત કરવામાં આવે છે. ફૂડ પેકેટને જમીન પર પહોચવા માટે લાગતો સમય લગભગ કેટલો હશે? \([g\) ગુરુત્વપ્રવેગ છે]JEE Mains 2020 અઘરું
- સૂચી - \(I\) અને સૂચી - \(II\) મેળવો -
(જયાં \(\mathrm{a}=\) ગ્રહની કક્ષાની ત્રિજ્યાં, \(\mathrm{r}=\) ગ્રહની ત્રિજ્યાં, \(\mathrm{M}=\) સૂર્ય નું દળ, \(\mathrm{m}=\) ગ્રહનું દળ)સૂચી - \(I\) સૂચી - \(II\) \((A)\) ગ્રહની ગતિઉર્જા \((I)\) \(-\frac{\mathrm{GMm}}{\mathrm{a}}\) \((B)\) સૂર્ય-ગ્રહ તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિઉર્જા \((II)\) \(\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}\) \((C)\) ગ્રહની કુલ યાંત્રિક ઉર્જા \((III)\) \(\frac{\mathrm{Gm}}{\mathrm{r}}\) \((D)\) ગ્રહ માટે એકમ દળની વસ્તુ માટે સપાટી ઉપર પલાયન ઉર્જા \((IV)\) \(-\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -JEE Mains 2024 અઘરું - નીચે આપેલામાંથી કયું મિશ્રણ \(pH =9.25\) ધરાવતું બફર દ્રાવણ આપે છે?
આપેલ : \(pK _{ b }\left( NH _4 OH \right)=4.75\)JEE Mains 2026 સરળ - \(298\) K તાપમાને આપેલ છે: \(E^{\ominus}_{Fe^{2+}/Fe} = X\) વોલ્ટ; \(E^{\ominus}_{Fe^{3+}/Fe} = Y\) વોલ્ટ. તો \(298\) K તાપમાને \(E^{\ominus}_{Fe^{3+}/Fe^{2+}}\) નું વોલ્ટમાં મૂલ્ય કેટલું હશે?JEE Mains 2026 મધ્યમ