JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?
- A \([Au(CN_2 ]^-\) અને \([Ag(CN_2) ]^-\)
- B \([Au(CN_2 ]^-\) અને \([AgCl_2]^-\)
- C \([Au(OH)_4 ]^-\) અને \([Ag(OH)_2]^-\)
- D \([Au(NH_3)_2 ]^+\) અને \([Ag(CN)_2]^-\)
Answer & Solution
Correct Answer
(A) \([Au(CN_2 ]^-\) અને \([Ag(CN_2) ]^-\)
Step-by-step Solution
Detailed explanation
\([Au(CN_2]^-\) and \([Ag(CN)_2 ]^-\) both are soluble complexes.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જે ધાતુ આયનોની ગણતરી કરેલ માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 4.9 B.M. છે, તે _______ છે.
A. \(\mathrm{Cr}^{2+}\)
B. \(\mathrm{Fe}^{2+}\)
C. \(\mathrm{Fe}^{3+}\)
D. \(\mathrm{Co}^{2+}\)
E. \(\mathrm{Mn}^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - થાઇરોક્સિન, અંતઃસ્ત્રાવ નીચે આપેલ બંધારણ ધરાવે છે

થાઇરોક્સિનમાં આયોડિનની ટકાવારી ____ \(\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12. \mathrm{H}: 1, \mathrm{O}: 16\), \(\mathrm{N}: 14, \mathrm{I}: 127)\)JEE Mains 2025 Medium - \(Be ( OH )_2\) ની \(Sr ( OH )_2\) સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
-

ઉપરોક્ત વિદ્યુતરસાયણિક કોષનો વિચાર કરો જ્યાં ધાતુનો ઇલેક્ટ્રોડ (M) \( M^{+} \) બનાવીને (\( M \rightarrow M^{+} + e \)) રેડોક્ષ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઉપર દર્શાવ્યા મુજબ, કેટાયન \( M^{+} \) બે જુદી જુદી સાંદ્રતા \( c_{1} \) અને \( c_{2} \) માં હાજર છે. ધન કોષ પોટેન્શિયલ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2026 Hard - \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \quad\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3^{3-}}\) અને \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) પૈકી, સમાન સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અનુચુંબકીય ધાતુ સંકીર્ણ પ્રજાતિઓની સંખ્યા ________ છે.JEE Mains 2025 Medium
- \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=\left\{\begin{array}{ccc}{x} & {,} & {0 \leq x < \frac{1}{2}} \\ {\frac{1}{2}} & {,} & {x=\frac{1}{2}} \\ {1-x} & {,} & {\frac{1}{2} < x \leq 1}\end{array}\right.\) અને \(g(x)=\left(x-\frac{1}{2}\right)^{2}, x \in R \) આપેલ છે. તો વક્રો \(y=f(x)\) અને \(y=g(x)\) દ્વારા રેખાઓ \(2 \mathrm{x}=1\) અને \(2 \mathrm{x}=\sqrt{3},\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે, એક સમાંતર શ્રેણીના પ્રથમ \(n\) પદોનો સરવાળો \(3n^2 + 5n\) છે. તો, આ સમાંતર શ્રેણીના પ્રથમ \(10\) પદોના વર્ગોનો સરવાળો શોધો:JEE Mains 2026 Medium
- નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું મળે છે ?JEE Mains 2022 Medium
- \(3.00\) મોલ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન દબાણ અચળ રાખીને \(40.0^{\circ} {C}\) જેટલું વધારવામાં આવે છે. વાયુના અણું ચાકગતિ કરે છે પરંતુ કંપન કરતાં નથી. જો આંતરિકઉર્જાનો ફેરફાર અને વાયુ દ્વારા થતાં કાર્યનો ગુણોત્તર \(\frac{{x}}{10}\) છે. તો \({x}\) નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) કેટલું હશે? \(\left(\right.\left.{R}=8.31\, {J} {mol}^{-1} {K}^{-1}\right)\)JEE Mains 2021 Medium
- એક પરીક્ષામાં ખરાં-ખોટાં પ્રકારના \(10\) પ્રશ્નો છે. એક વિદ્યાર્થી \(10\) માંથી \(4\) પ્રશ્નોના જવાવોનું સાયું અનુમાન કરી શકે તેની સંભાવના \(\frac{3}{4}\) અને બાકીના \(6\) પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના \(\frac{1}{4}\) છ. જો વિદ્યાર્થી \(10\) માંથી બરાબર \(8\) પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના \(\frac{27 k}{4^{10}}\) હોય, તો \(k=\)JEE Mains 2022 Hard