JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.
- A \(B ( OH )_{3}\) અને \(NH _{3}\)
- B \(B _{2} H _{6}\) અને \(NH _{3}\)
- C \(B _{2} H _{6}\) અને \(HN _{3}\)
- D \(NH _{3}\) અને \(B _{2} O _{3}\)
Answer & Solution
Correct Answer
(B) \(B _{2} H _{6}\) અને \(NH _{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(3 B _{2} H _{6}+6 NH _{3} \stackrel{\Delta}{\longrightarrow} 2 B _{3} N _{3} H _{6}+12 H _{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રારંભિક પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{A}(\mathrm{g})+\mathrm{B}(\mathrm{g}) \rightarrow \mathrm{C}(\mathrm{g})+\mathrm{D}(\mathrm{g})\)
જો પ્રક્રિયા મિશ્રણનું કદ અચાનક તેના પ્રારંભિક કદના \(\frac{1}{3}\) ગણું કરવામાં આવે, તો પ્રક્રિયા વેગ મૂળ પ્રક્રિયા વેગના ' \(x\) ' ગણો થશે. \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2025 Medium - આર્હેનિયસના સમીકરણને અનુસરતિ કોઈ એક પ્રક્રિયાના આલેખો નીચે આપેલા છે \((0\,^oC < T < 300\,^oC)\) (\(k\) અને \(E_a\) અનુક્રમે પ્રક્રિયા વેગ અને સક્રીયકરણ ઉર્જા છે ) તો નીચેનામાથી શું થશે?
JEE Mains 2019 Medium - એક વિદ્યુતવિભાજ્ય ના \(0.8\,M\) દ્વાવણની પ્રતિરોધકતા \(5 \times 10^{-3}\,\Omega\,cm\) છે.તો તેની મોલર વાહકતા \(.......\times 10^4\, \Omega^{-1}\,cm ^2\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- આયનીય સંયોજન \(XY\) ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ \(BaCl_2\) ના પાણીમાંના \(0.01\,M\) દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં \(XY\) ની સાંદ્રતા (\(mol\,L^{-1}\) માં) ગણો.JEE Mains 2019 Hard
- જો \(\mathrm{a}_0\) ને હાઈડ્રોજન પરમાણુની બોહ્ર ત્રિજ્યા તરીકે દર્શાવવામાં આવે, તો હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \((\lambda)\) શું હશે? [n : કોઈ પણ પૂર્ણાંક]JEE Mains 2025 Easy
- \(500\,g\,0.25\,molar\) જલીય દ્રાવણ અને \(250\,mL 0.25\,molar\) જલીય દ્રાવણ બનાવવા માટે ઈથિલિન ગ્લાયકોલ \(\left( C _2 H _6 O _2\right.\), મોલર દળ = \(\left.62\,g / mol \right)\) નો કેટલો દળ ગુણોત્તર જરૂરી છે ?JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(300\text{ K}\) તાપમાને \(1\text{ L}\) જલીય દ્રાવણ (A) માં રહેલું \(20\text{ g}\) હિમોગ્લોબિન શુદ્ધ પાણીથી અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં, દ્રાવણ (A) માં ડુબાડેલી નળીમાં દ્રાવણની ઊંચાઈ પાણીમાં ડુબાડેલી નળી કરતાં \(80.0\text{ mm}\) વધુ જોવા મળે છે. હિમોગ્લોબિનનો મોલર દળ _______ \(\text{kg mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે : \(g = 10\text{ m s}^{-2}\), \(R = 8.3\text{ kPa dm}^3\text{ K}^{-1}\text{mol}^{-1}\), દ્રાવણની ઘનતા \(= 1000\text{ kg m}^{-3}\))JEE Mains 2026 Hard - ધારોકે \(L\) એ સમવર્તી \(x+2 y+z=6\) અને \(y+2 z=4\)ના છેદથી મળતી રેખા છે. જો \((3, 2, 1)\) માંથી \(L\) પર દોરેલા લંબનો લંબયાદ બિંદુ \(P (\alpha, \beta, \gamma)\) હોય, તો \(21(\alpha+\beta+\gamma)\)નું મૂલ્ય ....... થાય.JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{f}: R \rightarrow R\) અને \(\mathrm{g}: R \rightarrow R\) વ્યાખ્યાયિત છે: \(f(x)=\left\{\begin{array}{lll}\log _e x & , & x>0 \\ e^{-x} & , & x \leq 0\end{array}\right.\) અને \(g(x)=\left\{\begin{array}{lll} x & , & x \geq 0 \\ e^{x} & , & x <\ 0\end{array}\right.\) તો \(gof:R \to R\) = ........... છે.JEE Mains 2024 Medium
- આપેલ પ્રક્રિયા માટે, \(A\) ના તૃતિયક કાર્બોકેટાયન વડે બનતી શક્ય નીપજો ની કુલ સંખ્યા \(........\) છે.
JEE Mains 2023 Hard - \(2 a _{ o }\) ( જ્યાં \(a _{ o }=\) બોહરની ત્રિજ્યા \(52.9 \,pm\) ) લંબાઈના એકપરીમાણીય વિસ્તારમાં એક ઈલેક્ટ્રોનના ગતિમાં ન્યૂનતમ અનિશ્ચિતતા \(.......\,km\, s ^{-1}\) થશે. (આપેલું છે : ઈલેકટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31} \,kg\), પ્લાન્ક અચળાંક \(h =6.63 \times 10^{-34}\, Js\) )JEE Mains 2022 Hard
- 0.18 M સાંદ્રતાવાળા નિર્બળ એસિડ HQની મોલર વાહક્તા એ 0.02 M સાંદ્રતા ધરાવતા બીજા નિર્બળ એસિડ HZ ની મોલર વાહક્તાના \(1 / 30\) હોવાનું જ્ણવા મળ્યું. જો \(\lambda^{\circ} Q ^{-}\) એ \(\lambda^{\circ} z^{-}\)ની સાથે સમાન બને તો, પછી બંન્ને નિર્બળ એસિડો \(\left( pK _{ a }( HQ )- pK _{ a }( HZ )\right)\) ના pKa મૂલ્યો નો તફાવત __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : બંન્ને નિર્બળ એસિડો માટે વિયોજન અંશ (a) << 1, \(\lambda^{\circ}:\) આયનોની સિમિત મોલર વાહક્તા]JEE Mains 2026 Hard