JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.
- A \(+4\) અને +1
- B +1 અને +4
- C +4 અને +3
- D +2 અને +3
Answer & Solution
Correct Answer
(C) +4 અને +3
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Al}, \mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Ge}, \mathrm{Sn}, \mathrm{Pb}\) માંથી, સૌથી વધુ \(\mathrm{IE}_1\) ધરાવતી ધાતુ Ge છે અને સૌથી ઓછી \(\mathrm{IE}_1\) In છે. Ge ની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થા +4 છે અને In ની +3 છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-I
ઉષ્માગતિક પ્રક્રિયાસૂચિ-II
મૂલ્ય kJ માંA. આદર્શ વાયુના 2 molનું 300 K તાપમાને 2 \(dm ^3\) થી \(20 dm ^3\) સુધી થતા પ્રતિવર્તી, સમતાપી વિસ્તરણમાં થયેલું કાર્ય. I. 4 B. આદર્શ વાયુના 1 molનું 300 K તાપમાને \(1 m^3\) થી \(3 m^3\) સુધી થતા અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણમાં 3 kPa ના અચળ દબાણ વિરુદ્ધ થયેલું કાર્ય. II. 11.5 C. આદર્શ વાયુના 1 molના સમોષ્મી વિસ્તરણ માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=320 K\) અને \(\overline{ C }_{ V }=\frac{3}{2} R\) હોય. III. 6 D. આદર્શ વાયુના 1 molના અચળ દબાણે થતા પ્રક્રમમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=\) 337 K અને \(\overline{ C }_{ P }=\frac{5}{2} R\) હોય. IV. 7 JEE Mains 2026 Medium - રૂપાંતરણ માટે નીચેનામાંથી કયા પ્રકીયક નો ઉપયોગ થાય છે
JEE Mains 2013 Hard - જો \(AB _{4}\) એ ધ્રુવીય અણુ છે તો \(AB _{4}\) ની શક્ય ભૂમિતિ શું થશે ?JEE Mains 2020 Medium
- લોખંડ (આયર્ન) નું કટાવવું (કાટ લાગવો) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard
- \([ Cr ( CO )_{6}], [ Mn ( CO )_{5}]\) અને \([ Mn _{2}( CO )_{10}]\) પૈકી એકબીજા સાથે બંધનમાં તાલમેલ પ્રદર્શિત કરતા સંકીર્ણની સંખ્યા \(\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(M\) દળ, \(L\) લંબાઈ અને \(R\) ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) \) મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે \(I\) ન્યૂનતમ રાખવા માટે \(\frac LR\) નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?JEE Mains 2020 Hard
- જો \((a+2 b+4 a b)^{10}\) ના વિસ્તરણમાં \(\mathrm{a}^{7} \mathrm{~b}^{8}\) નો સહગુણક \(K \cdot 2^{16}\) હોય તો \(K\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(2 f(a)-f(b)+3 f(c)+\) \(f ( d )=0\) થાય તેવા એક - એક વિધેયો \(f :\{ a , b , c , d \} \rightarrow\) \(\{0,1,2, \ldots ., 10\}\) ની સંખ્યા ......... છે.JEE Mains 2022 Hard
- પ્રથમ ઓર્ડર પ્રક્રિયા માટે \(A \rightarrow 2 B\)માં \(100\) મિનિટ પછી \(1\) મોલ પ્રક્રિયક \(A\) પછી \(B\) ના \(0.2\) મોલ્સ આપે છે. પ્રક્રિયાનું અર્ધઆયુષ્ય \(.....\,min\) છે. [ઉપયોગ કરો \(: \ln 2=0.69, \ln 10=2.3\) \(log\)નો ગુણધર્મ \(\ln \left(\frac{{x}}{{y}}\right)=\ln {x}-\ln {y}\)JEE Mains 2021 Hard
- આપેલ પરિપથ \((A, B, C\) અને \(D\)) માં \(R\) ઊંચો અવરોધ અને \(S\) ગેલ્વેનોમીટરનો પ્રવાહ નિયંત્રિત કરવા અવરોધ \(S\) જોડેલો છે.તો આપેલ પતિપથમાંથી અર્ધઆવર્તન રીત માટેનો પરિપથ કયો થશે અને તેના માટે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો થશે?
JEE Mains 2014 Hard - એક સમબાજુતુષ્કોણની બે બાજુઓ રેખાઓ \(x - y + 1 = 0\) અને \(7x - y - 5 = 0\) પર છે. જો તેના વિકર્ણો બિંદુ \(\left( { - 1, - 2} \right)\) આગળ છેદે ,તો નીચેના માંથી કયું આ સમબાજુ ચતુષ્કોણનું એક શિરોબિંદુ છે?JEE Mains 2016 Hard