JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
જ્યારે એક ક્ષાર \(( A )\) માં \(MnO _2\) અને \(H _2 SO _4\) ઉમેરવામાં આવે છે, ત્યારે લીલાશ પડતો પીળો વાયુ મુક્ત થાય છે, તો તે ક્ષાર \(( A )\) _______ છે.
- A \(CaI _2\)
- B NaBr
- C \(KNO _3\)
- D \(NH _4 Cl\)
Answer & Solution
Correct Answer
(D) \(NH _4 Cl\)
Step-by-step Solution
Detailed explanation
\(2 NH _4 Cl + MnO _2+2 H _2 SO _4 \xrightarrow{\Delta} MnSO _4+\left( NH _4\right)_2 SO _4+2 H _2 O +\underset{\substack{\text { greenish } \\ \text { yellow } \\ \text { solution }}}{ Cl _2 \uparrow}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(- COOH\) સમૂહ ધરાવતા નીચે દર્શાવેલ સંયોજન(નો)ની સંખ્યા ..... છે. \((A)\) સલ્ફાનિલિક એસિડ \((B)\) પિક્રિક એસિડ \((C)\) એસ્પિરીન \((D)\) એસ્કોર્બિક એસિડJEE Mains 2021 Medium
- \(F_2O\) અણુના સંદર્ભે નીચેની વિગતોને ધ્યાનમાં લો: \(A\). ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા \(2\) છે. \(B\). \(FOF\) ખૂણો \(104.5^{\circ}\) થી ઓછો છે. \(C\). \(O\) ની ઓક્સિડેશન અવસ્થા \(-2\) છે. \(D\). અણુ વળેલો ‘\(v\)' આકારનો છે. \(E\). આણ્વીય ભૂમિતિ રેખીય છે. નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2023 Medium
- ડાઇમરાઇઝેશન પ્રક્રિયા માટે, \(2 A ( g ) \rightarrow A _{2}( g )\) \(298\, K\) પર \(\Delta U^ \ominus,=-20\, kJ\, mol ^{-1}, \Delta S \odot=-30\, J\)\(K ^{-1}\, mol ^{-1},\) પછી \(\Delta G ^{\ominus}\) ........\(J\) હશે?JEE Mains 2020 Medium
- નીચેનામાંથી સમાન રંગ ધરાવતા આયનોનો (જલીય દ્રાવણ) સાચો સમૂહ કયો છે?JEE Mains 2025 Easy
- આયર્નનું દળ જે \(18\) g વરાળની પ્રક્રિયા દ્વારા \(Fe_3O_4\) માં રૂપાંતરિત થાય છે, તે છે:
(આપેલ છે: H, O અને Fe ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\) અને \(56\) g mol\(^{-1}\) છે)
ધારો કે આયર્ન વધારાના પ્રમાણમાં છે:JEE Mains 2026 Medium - જો \(5\) મોલ આદર્શ વાયુ \(300 \mathrm{~K}\) તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં \(10 \mathrm{~L}\) થી \(100 \mathrm{~L}\) કદ સુધી વિસ્તરે છે, તો કાર્ય \(w\), \(-x \mathrm{~J}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે. (આપેલ છે \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- વિદ્યુતવિભાજનની નીપજ તરીકે \(\mathrm{O}_2\) વાયુ ઉત્પન્ન થશે:
(A) સિલ્વર ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને \(\mathrm{AgNO}_3\) ના જલીય દ્રાવણનું.
(B) પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને \(\mathrm{AgNO}_3\) ના જલીય દ્રાવણનું.
(C) પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ના મંદ દ્રાવણનું.
(D) પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ના સાંદ્ર દ્રાવણનું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(\lim _{x \rightarrow 2}\left(\sum_{n=1}^{9} \frac{x}{n(n+1) x^{2}+2(2 n+1) x+4}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- જો બે સદિશો \(\overrightarrow{ P }=\hat{i}+2 m \hat{j}+m \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}-2 \hat{j}+m \hat{k}\) પરસ્પર લંબ હોય, તો \(m\) નું મૂલ્ય ........ હશે.JEE Mains 2023 Medium
- \(\left[ CoF _{3}\left( H _{2} O \right)_{3}\right]\left(\Delta_{0}< P \right)\)ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા કેટલી છે?JEE Mains 2020 Hard
- યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ઘટકો) યાદી \(-II\) (સંકૃત કક્ષકો) \((a)\) \({SF}_{4}\) \((i)\) \({sp}^{3} {~d}^{2}\) \((b)\) \({IF}_{5}\) \((ii)\) \({d}^{2} {sp}^{3}\) \((c)\) \({NO}_{2}^{+}\) \((iii)\) \({sp}^{3} {~d}\) \((d)\) \({NH}_{4}^{+}\) \((iv)\) \({sp}^{3}\) \((v)\) \({sp}\) JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(5 f\) ઈલેકટ્રોન \(4 f\) ઇલેકટ્રોન કરતાં બંધ બનાવવા માં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. કારણ \(R:\) \(5 f\) કક્ષકો \(4 f\) કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard