JEE Mains · Chemistry · STD 11 - P-વિભાગના તત્ત્વો - ૧
- JEE Mains 2022
- મધ્યમ
- MCQ
જ્યારે બોરેક્ષને \(CoO\) સાથે પ્લેટિનમ તારની કડી ઉપર ગરમ કરતા વાદળી રંગનો મણકો પ્રાપ્ત થાય છે, તેના માટેનું મોટાભાગે કારણ......
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(Co \left( BO _{2}\right)_{2}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Na _{2} B _{4} O _{7} \cdot 10 H _{2} O \stackrel{\Delta}{\longrightarrow} Na _{2} B _{4} O _{7}+10 H _{2} O\)
\(Na _{2} B _{4} O _{7} \stackrel{\Delta}{\longrightarrow} 2 NaBO _{2} \text { (sodium meta borate) }+ B _{2} O _{3}\)
\(B _{2} O _{3}+ CoO \rightarrow Co \left( BO _{2}\right)_{2} \text { (cobalt (II) meta borate) }\)
\(\quad\quad\quad\quad\quad\quad\quad\)Blue Bead
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેનામાંથી એરોમેટિક સંયોજનો/જાતિઓની કુલ સંખ્યા છે
JEE Mains 2026 અઘરું - બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.JEE Mains 2023 મધ્યમ
- વાયુમય અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 અઘરું
- \(800\, K\) એ \(N _{2}( g )+3 H _{2}( g ) \rightleftharpoons 2 NH _{3}( g )\) પ્રક્રિયા માટે \(K _{ C }\)નું મૂલ્ય 64 છે. નીચેની પ્રક્રિયા માટે \(K _{ C }\)નું મૂલ્ય શું છે? \(NH_{3}(g) \rightleftharpoons \frac{1}{2} N _{2}(g)+\frac{3}{2} H_{2}(g)\)JEE Mains 2020 મધ્યમ
- જેનો સરવાળો 4 અને તફાવત 2 હોય તેવા બે સ્તરો વચ્ચે સંક્રાંતિ થાય ત્યારે Li2+ આયનના વર્ણપટમાં પ્રાપ્ત થતી વર્ણપટ રેખાની તરંગલંબાઈ શોધો.JEE Mains 2026 સરળ
- કેન્દ્રિય વિખંડન દરમિયાન, નીપજો પૈકીની એક \(6.93\) વર્ષ અર્ધ આયુષ્ય ધરાવતુ \(^{90} \mathrm{Sr}\) છે. જો એક તાજા જન્મેલા બાળકના હાડકામાં \(Ca\) ને બદલે \(1 \;\mu g\) \(^{90} \mathrm{Sr}\) શોષાયુ હોય અને તે ચયાપચય દ્વારા ગુમાવાતુ ન હોય તો તેમાં \(90 \%\) ઘટાડો થતા કેટલો સમય, વર્ષમાં, લાગશે ?JEE Mains 2020 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જ્યારે બે સ્ટડ એકબીજાના સંપર્કમાં હોય છે, ત્યારે સ્ક્રુગેજમાં મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખાનું શૂન્ય વર્તુળાકાર માપપટ્ટીના પાંચમા કાપા સાથે સંપાત થાય છે. વર્તુળાકાર માપપટ્ટી પર \(100\) વિભાગો છે અને સ્ક્રુગેજનું પિચ \(0.1\) mm છે. જ્યારે એક ગોળાનો વ્યાસ માપવામાં આવે છે, ત્યારે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(5\) mm છે અને વર્તુળાકાર માપપટ્ટીનો \(50^{\text{મો}}\) કાપો મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. ગોળાનો વ્યાસ _______ mm છે.JEE Mains 2026 મધ્યમ
- \(I\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર \(A\) માંથી પસાર થાય છે.બીજો સમાન પોલેરાઇઝર \(B\) એ \(A\) ની પાછળ મૂકવામાં આવે છે. \(B \) ની આગળ/પછી પ્રકાશની તીવ્રતા \(\frac{I}{2}\) જેટલી માલૂમ પડ છે.હવે,બીજો સમાન પોલેરાઇઝર \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે મૂકવામાં આવે છે.\(B\) થી આગળ તીવ્રતા \(\frac{I}{8}\) જેટલી મળે છે. \(A\) અને \(C\) ધ્રુવીભવન ( અક્ષ ) વચ્ચેનો કોણ ________\(^o\) થશે.JEE Mains 2018 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ \(l_1\) એ \(40\,cm\) છે. હવે અજ્ઞાત અવરોધ \(x\) ને \(P\) સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, \(80\,cm\) જેટલું મળે છે. \(x\) નું મૂલ્ય \(............\Omega\) હશે.
JEE Mains 2022 અઘરું - દળ ક્રમાંક \(64\) ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા \(4.8\) ફર્મી છે. તો \(4\) ફર્મી ત્રિજ્યા ધરાવતા અન્ય ન્યુક્લિયસનો દળ ક્રમાંક \(\frac{1000}{x}\) છે, જ્યાં \(x\) _______ છે.JEE Mains 2024 અઘરું
- \(120\,g\) દળ અને \(0^{\circ}\,C\) તાપમાને રહેલા બરફના ટુકડાને \(300\,g\) દળ અને \(25^{\circ}\,C\) તાપમાને રહેલા પાણીમાં મૂકવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન ઘટીને \(0^{\circ}\,C\) થાય છે ત્યારે \(x\,g\) બરફ પીગળે છે \(x\) નું મૂલ્ય \(.........\) હશે. [પાણીની વિશિષ્ટ ઉષ્માધારીતા \(=4200\,J\,kg ^{-1} K ^{-1}\) બરફની ગુપ્તગલન ઉષ્મા \(\left.=3.5 \times 10^{5}\,J\,kg ^{-1}\right]\)JEE Mains 2022 મધ્યમ
- જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં \(^{14}C\) ની એક્ટિવિટી \(12\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે \(^{14}C\) ની એક્ટિવિટી \(16\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? (\(^{14}C\)નો અર્ધઆયુષ્ય સમય\(t_{1/2} = 5760\,years\))JEE Mains 2014 મધ્યમ