ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

નીચે આપેલામાંથી સાચા વિધાનો શોધો :
A. સમૂહ 13 તત્વોના ત્રિસંયોજક ધનાયનો (કશાયનો)ની આયનીક ત્રિજ્યાઓ સમૂહમાં જેમ નીચે જઈએ તેમ ઘટે છે.
B. સમૂહ 13 તત્વોની વિદ્યુતઋણતા સમૂહમાં જેમ નીચે જઈએ તેમ ઘટે છે.
C. સમૂહ 13 તત્વો પૈકી, બોરોન સૌથી વધુ (મહત્તમ) પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે.
D. સમૂહ 13 તત્વોના ટ્રાયક્લોરાઈડ અને ટ્રાયઆયોડાઈડ પ્રકૃતિમાં સહસંયોજક છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A માત્ર A અને C
  2. B માત્ર A અને D
  3. C માત્ર C અને D
  4. D માત્ર B અને D
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) માત્ર C અને D

Step-by-step Solution

Detailed explanation

(A) \(B ^{+3} Tl > In > Ga > Al :\) વિદ્યુતઋણતા (C) \(B > Tl > Ga > Al > In :\) આયનીકરણ એન્થાલ્પી (D) સમૂહ \(13^{\text {th }}\) નાં તત્ત્વોના ટ્રાયક્લોરાઇડ અને ટ્રાયઆયોડાઇડ સહસંયોજક પ્રકૃતિના હોય છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app