JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
એક સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે, સિલિકા થી એલ્યુમીનાની ગુણોત્તર મળી આવે છે તે \(........\)
- A \(3\)
- B \(4.5\)
- C \(2\)
- D \(1.5\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
For good quality cement, the ratio of silica \(\left( SlO _2\right)\) to Alumina \(\left( Al _2 O _3\right)\) should be between \(2.5\) to \(4\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અનનીલીનિયમ તત્વની અણુ સંખ્યા કેટલી છે ?JEE Mains 2020 Medium
- નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનની ટકાવારી નક્કી કરવા માટે કરી શકાય છે.JEE Mains 2013 Medium
- A નું વિઘટન T(K) તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તે \(A(g) \rightarrow B(g) + C(g)\) દ્વારા અપાય છે. 1 L ના બંધ પાત્રમાં, T(K) તાપમાને 1 bar A(g) ને વિઘટન થવા દેવામાં આવે છે. 100 મિનિટ પછી, કુલ દબાણ 1.5 bar હતું. પ્રક્રિયાનો વેગ અચળાંક (\(min^{-1}\) માં) શું છે? (\(log 2 = 0.3\))JEE Mains 2026 Easy
- \(298\,K\) પર \(A \rightleftharpoons B\) પ્રક્રિયા માટે \(\log K\) નું મુલ્ય \(.....\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : \(\Delta H ^{\circ}=-54.07\,kJ\,mol ^{-1}\) \(\Delta S ^{\circ}=10\,J\,K ^{-1}\,mol ^{-1}\) \((2.303 \times 8.314 \times 298=5705\) લો.)JEE Mains 2023 Medium
- ક્લોરિનનું સરેરાશ મોલર દળ \(35.5\, g\) \(mol ^{-1}\) છે. કુદરતી રીતે ઉત્પન્ન થતા કલોરિનમાં \(35\, Cl\) થી \(37 \,Cl\) નો ગુણોત્તર .......... ની નજીક છેJEE Mains 2020 Hard
- નીચેના પૈકી ક્યૂ વિધાન ખોટું છે ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- નિર્બળ ઍસિડ (HX) ની pH અને વાહકતા અનુક્રમે 5 અને \( 4 \times 10^{-5} \) S માલૂમ પડી. વાહકતાનું માપન પ્રમાણભૂત પરિસ્થિતિ હેઠળ એક કોષનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેમાં ઇલેક્ટ્રોડ પ્લેટોનું સપાટી ક્ષેત્રફળ \( 1 \, cm^{2} \) હતું અને તેઓ 15 cm ના અંતરે આવેલી હતી. સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ......... \( S \, m^{2} \, mol^{-1} \) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: નિર્બળ ઍસિડના વિયોજનનો અંશ (a) \(\ll 1\) )JEE Mains 2026 Hard
- જો \((x+y)^n\) ના વિસ્તરણમાં બીજા, ત્રીજા અને ચોથા પદો અનુક્રમે \(135,30\) અને \(\frac{10}{3}\) હોય, તો \(6\left(n^3+x^2+y\right)=\) ...........JEE Mains 2024 Hard
-

ઉત્સેચકો વિશેના ખોટા વિધાનો છે:
(A) ઉત્સેચકો જૈવઉત્પ્રેરક છે.
(B) ઉત્સેચકો બિન-વિશિષ્ટ હોય છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓને ઉત્પ્રેરિત કરી શકે છે.
(C) મોટાભાગના ઉત્સેચકો ગોળાકાર પ્રોટીન છે.
(D) ઉત્સેચક - ઓક્સિડેઝ માલ્ટોઝના ગ્લુકોઝમાં જળવિભાજનને ઉત્પ્રેરિત કરે છે.
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - ધારો કે \(A B C\) એ રેખાઓ \(7 x-6 y+3=0, x+2 y-31=0\) અને \(9 x-2 y-19=0\) દ્વારા બનતો ત્રિકોણ છે. ધારો કે બિંદુ \((h, k)\) એ રેખા \(3 x+6 y-53=0\) ને સાપેક્ષ \(\Delta A B C\) ના કેન્દ્રકનું પ્રતિબિંબ છે. તો \(h^2+k^2+h k\) = __________JEE Mains 2025 Easy
- એક \(10\,cm\) ત્રિજ્યાવાળો ગોળાકાર દડો કે જે એક સમાન જાડાઈ વાળા બરફથી આવેરેલો કે જે \(50\,cm^3/min\) ની ઝડપે પીગળે છે જો બરફ ની જાડાઈ \(5\,cm,\) હોય ત્યારે બરફની જાડાઈ ઘટવાનો દરJEE Mains 2020 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(A → B\) માટે દર અયળાંક \(k =5.5 \times 10^{-14} s ^{-1} .67 \%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય તેના પ્રક્રિયાના અર્ધ આયુષ્ય કરતા \(x \times 10^{-1}\) ગણો છે. તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium