JEE Mains · Chemistry · STD 11 - P-વિભાગના તત્ત્વો - ૧
- JEE Mains 2022
- સરળ
- MCQ
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) બોરોન એ \(BF _6^{3-}\) બનાવી શકતો નથી. કારણ \((R)\, :\,B\)નું કદ ખૂબ જ નાનું છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Assertion \((A)\): True
Reason \((R)\): True but not correct explanation.
Correct explanation: Expansion of octet not possible for '\(B\)'.
Chemistry ના વધુ પ્રશ્નો
- એક પ્રબળ વિધુત વિભાજ્ય માટે, મોલર વાહકતા વિરુધ (સાંદ્રતા )\(1/2\) નો આલેખ ઋણ ઢાળ સાથે સીધી રેખા મળે છે. ઢાળ માટે સાચો એકમ _______ છે.JEE Mains 2024 મધ્યમ
- ચાર જુદી જુદી પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક વિરુદ્ધ \(\frac{1}{\mathrm{T}}\) ના નીચેના આલેખ ધ્યાનમાં લો. તો આ પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જાઓ માટે નીચેના પૈકી ક્યો ક્રમ સાચો છે ?
JEE Mains 2020 અઘરું - 600 K અને 0.5 MPa પર એક આદર્શ વાયુ 'X'ના \(20.0 dm ^3\) ને વાયુનું દબાણ 0.2 MPa ના થાય ત્યાં સુધી સમતાપીય પ્રતિવર્તી વિસ્તરણ થવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે?
(આપેલ : log 2 = 0.3010 અને log 5 = 0.6989)JEE Mains 2026 મધ્યમ - નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): Al ની ધાત્વિક ત્રિજ્યા Ga કરતાં ઓછી છે.
વિધાન (II): \(\mathrm{Al}^{3+}\) ની આયનીય ત્રિજ્યા \(\mathrm{Ga}^{3+}\) કરતાં ઓછી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ - સંયોજન 'X' 2 મોલ હાઇડ્રોજનનું શોષણ કરે છે અને 'X' નું \(KMnO _4 \mid H ^{+}\) વડે ઓક્સિડેશન કરવાથી મળે છે

સંયોજન 'X' માં હાજર \(\sigma\) બંધોની કુલ સંખ્યા ________ છે.JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, જ્યારે A બિંદુએ સ્થિતિમાન B બિંદુએ સ્થિતિમાન જેટલું હોય, ત્યારે પ્રવાહ I નું મૂલ્ય ____ A હશે.
JEE Mains 2025 મધ્યમ - આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે જેમાં ત્રણ અવરોધો (દરેક 9 Ω ના) અને બે પ્રેરકો (દરેક 4 mH ના) છે. જ્યારે સ્વીચ K ચાલુ કરવામાં આવે તે ક્ષણે એમીટરનું અવલોકન __________ A હશે.
JEE Mains 2026 મધ્યમ - એક અગતિશીલ કણ, જેનું દળ \(m_A\) અને \(m_B\) વાળા બે ભાગમાં વિભાજીત થાય છે, જે અનુક્રમે \(v_A\) અને \(V_B\) વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો સામાન્ય ગુણોત્તર \(\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)\) _______ છે.JEE Mains 2024 અઘરું
- કોપર સલ્ફેટના જલીય દ્રાવણના વિધુતવિભાજન દરમિયાન કેથોડ પર \(6.35\) \(g\) કોપર જમા કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઇએ ? (કોપરનું પરમાણ્વિય દળ \(= 63.5\,u,\) \(N_A=\) એવોગેડ્રો અચળાંક)JEE Mains 2014 અઘરું
- \(A, B, C, D\) ચાર તત્વોની સૌથી બહારની ઈલેક્ટ્રોન સંરચનાઓ નીચે આપેલ છે. \(3 s^{2}\); \(3 s^{2} 3 p^{1}\); \(3 s ^{2} 3 p ^{3}\); \(3 s^{2} 3 p^{4}\) તો તેમના માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બે સમાન સમમિત દ્વિ-બહિર્ગોળ લેન્સને અનુક્રમે \(A B\) સમતલ વડે \(L_1, L_2\) અને \(X Y\) સમતલ વડે \(L_3, L_4\) એમ બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. લેન્સ \(L_1\) અને \(L_3\) ની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો છે?
JEE Mains 2025 મધ્યમ