ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

નીચેનામાંથી સાચા વિધાનો છે : \((A)\) સમૂહ \(13\) તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ઘટતો ક્રમ \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) છે. \((B)\) સમૂહ \(13\) માં ઉપરથી નીચે જતાં વિદ્યુતઋણતા ઘટે છે. \((C)\) \(\mathrm{Al}\), મંદ \(\mathrm{HCl}\) માં દ્રાવ્ય થઈ \(\mathrm{H}_2\) મુક્ત કરે છે, પરંતુ સાંદ્ર \(\mathrm{HNO}_3\) સપાટી પર રક્ષણાત્મક ઑક્સાઈડ સ્તર બનાવી \(\mathrm{Al}\) ને નિષ્ક્રિય બનાવે છે. \((D)\) સમૂહ \(13\) ના બધા તત્ત્વો અત્યંત સ્થાયી +1 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. \((E)\) \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયનમાં \(\mathrm{Al}\) નું સંકરણ \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A (C) અને (E) જ
  2. B (A), (C) અને (E) જ
  3. C (A), (B), (C) અને (E) જ
  4. D (A) અને (C) જ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) (C) અને (E) જ

Step-by-step Solution

Detailed explanation

\(A\). કદનો ક્રમ \(\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{B}\) \(B\). વિદ્યુતઋણતાનો ક્રમ \(\mathrm{B}>\mathrm{Al}<\mathrm{Ga}<\operatorname{In}<\mathrm{T} \ell\) \(D\). \(\mathrm{B}, \mathrm{Al}\) \(+3\) ઑક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી છે આથી, ફક્ત \(C, E\)…
From JEE Mains
Explore more questions on app