ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

નીચે બે વિધાનો આપેલા છે એક કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A)\) : સમૂહ \(13\) તત્વોમાં બોરોન \((2453 \mathrm{~K})\) નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે. કારણ \((R)\) : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે. ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.

  1. A \((A)\) અને \((R)\) બંને સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજુતી નથી.
  2. B \((A)\) અને \((R)\) બંને સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે.
  3. C \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.
  4. D \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \((A)\) અને \((R)\) બંને સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે.

Step-by-step Solution

Detailed explanation

Solid Boron has very strong crystalline lattice so its melting point unusually high in group \(13\) elements
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app