ExamBro
ExamBro
વર્ષ JEE Mains · Chemistry · P-વિભાગના તત્ત્વો - ૧

P-વિભાગના તત્ત્વો - ૧ JEE Mains 2024 PYQ in Gujarati, ઉકેલ સાથે

JEE Mains 2024 ના P-વિભાગના તત્ત્વો - ૧ ના 17 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

17પ્રશ્નો
2024વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 65% અઘરું 35%

પ્રશ્નો

17 પ્રશ્નો

17 માંથી 1–17 પ્રશ્નો

    • (A) \(4\)
    • (B) \(6\)
    • (C) \(3\)
    • (D) \(9\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    વધુ પ્રચુર માત્રામાં મળતો સમસ્થાનિક \(=\mathrm{B}^{11}\)

    [ ન્યુટ્રોનની સંખ્યા \(=6\) ]

    \(\mathrm{x}=6\)

    \(\mathrm{~B}+\mathrm{O}_2 \rightarrow \mathrm{B}_2 \mathrm{O}_3\)

    \(\mathrm{B}_2 \mathrm{O}_3\) માં \(\mathrm{B}\) નો ઓક્સિડેશન આંક \(=+3\)

    આમ, \(\mathrm{y}=3\)

    તેથી \(x+y=9\)

    • (A) અષ્ટફલક 
    • (B) સમતલીય સમ ચોરસ
    • (C) સમચતુષ્ફલક
    • (D) ત્રિકોણીય દ્રિપિરામીડલ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\mathrm{AlCl}_3\) એસિડિક જલીય દ્રાવણમાં અષ્ટફલકીય ભૂમિતિ ધરાવતો \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બનાવે છે.
    • (A) \(CaI _2\)
    • (B) NaBr
    • (C) \(KNO _3\)
    • (D) \(NH _4 Cl\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(2 NH _4 Cl + MnO _2+2 H _2 SO _4 \xrightarrow{\Delta} MnSO _4+\left( NH _4\right)_2 SO _4+2 H _2 O +\underset{\substack{\text { greenish } \\ \text { yellow } \\ \text { solution }}}{ Cl _2 \uparrow}\)
    • (A) \(Br ^{-}\)
    • (B) \(I ^{-}\)
    • (C) \(Cl ^{-}\)
    • (D) \(CO _3{ }^{2-}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(Ag ^{+}+ I ^{-}\rightarrow AgI\) - પીળો અવક્ષેપ
    \(Ag ^{+} Cl ^{-}\rightarrow AgCl\) - સફેદ અવક્ષેપ
    \(Ag ^{+} Br ^{-}\rightarrow AgBr\) - આછો પીળો અવક્ષેપ
    • (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે.
    • (B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
    • (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે.
    • (D) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    વિધાન - \(I\) \(\Rightarrow\) સાચું

    વિધાન - \(II\) \(\Rightarrow\) ખોટું

    \(\mathrm{Ga}\) નો ઉપયોગ ઉચ્ચ તાપમાન માપવા માટે થાય છે

    • (A) \((A)\) અને \((R)\) બંને સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજુતી નથી.
    • (B) \((A)\) અને \((R)\) બંને સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી છે.
    • (C) \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.
    • (D) \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    Solid Boron has very strong crystalline lattice so its melting point unusually high in group \(13\) elements
    • (A) \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\), \(A\) ની સાચી સમજૂતી છે.
    • (B) \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
    • (C) \(A\) અને \(R\) બંને સાચા છે પરંતુ \(R\), \(A\) ની સાચી સમજૂતી નથી.
    • (D) \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે ભારે તત્વો માટે +\(1\) ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થિરતા ક્રમશઃ વધે છે.

    \(\therefore\) \(A \ell^{+1}<\mathrm{Ga}^{+1}<\mathrm{In}^{+1}<\mathrm{T} \ell^{+1}\) ની સ્થિરતા

    • (A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે
    • (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે
    • (C) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
    • (D) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે અને \(\mathrm{SnO}, \mathrm{PbO}\) ઉભયધર્મી છે.

    કાર્બન પાસે d-કક્ષકો નથી તેથી તે પોતાની સાથે \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ બનાવી શકતો નથી. કેટેનેશનના ગુણધર્મો અને \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ રચનાને કારણે, કાર્બન અપરરૂપો દર્શાવવામાં સક્ષમ છે.

    • (A) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
    • (B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
    • (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
    • (D) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    ત્રિસંયોજક અવસ્થામાં મોટાભાગના સહસંયોજક સંયોજનો પાણીમાં જળવિભાજન પામે છે. ટ્રાયક્લોરાઇડ્સનું પાણીમાં જળવિભાજન થતાં સમચતુષ્ફલકીય \(\left[\mathrm{M}(\mathrm{OH})_4\right]^{-}\) સ્પીસીસ બને છે, તત્વ \(\mathrm{M}\) ની સંકરણ અવસ્થા \(\mathrm{sp}^3\) છે.

    એલ્યુમિનિયમના કિસ્સામાં, એસિડિક જલીય દ્રાવણ અષ્ટફલકીય \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બનાવે છે.

    • (A) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
    • (B) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
    • (C) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
    • (D) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    વિધાન \(I\) : \(d\) અને \(f\) ઇલેક્ટ્રોનની સંખ્યા, સમૂહમાં નીચે જતાં વધે છે અને \(d\) અને \(f\) \(\mathrm{e}^{-}\) ના નબળા શીલ્ડિંગને કારણે, નીચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે.

    વિધાન \(II\) : એલ્યુમિનિયમનો પરમાણુ કદ ગેલિયમ કરતાં મોટો છે.

    • (A) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
    • (B) વિધાન \(I\) સાચું છે પાણ વિધાન \(II\) ખોટું છે.
    • (C) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
    • (D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(Gr-14\)   \(EN\)

    \(C\)               \(2.5\)

    \(Si\)              \(1.8\)

    \(Ge\)            \(1.8\)

    \(Sn\)            \(1.8\)

    \(Pb\)            \(1.9\)

    \(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) સુધીના તત્વો માટે ઇલેક્ટ્રોનેગેટિવિટી મૂલ્યો લગભગ સમાન છે. તેથી વિધાન \(\mathrm{I}\) ખોટું છે.

    • (A) જર્મેનિયમ
    • (B) ગ્રેફાઇટ
    • (C) સિલિકોન
    • (D) કોપર ઓક્સાઇડ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    ગ્રેફાઇટ વાહક છે.
    • (A) \(3\)
    • (B) \(4\)
    • (C) \(1\)
    • (D) \(2\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે; \(\mathrm{T}^{+3}\) અને \(\mathrm{Pb}^{-4}\) ઑક્સિડાઇઝિંગ કર્તાઓ તરીકે વર્તી શકે છે.
    • (A) (C) અને (E) જ
    • (B) (A), (C) અને (E) જ
    • (C) (A), (B), (C) અને (E) જ
    • (D) (A) અને (C) જ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(A\). કદનો ક્રમ \(\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{B}\)

    \(B\). વિદ્યુતઋણતાનો ક્રમ \(\mathrm{B}>\mathrm{Al}<\mathrm{Ga}<\operatorname{In}<\mathrm{T} \ell\)

    \(D\). \(\mathrm{B}, \mathrm{Al}\) \(+3\) ઑક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી છે

    આથી, ફક્ત \(C, E\) વિધાનો સાચા છે.

    • (A) \(\mathrm{GeO}, \mathrm{GeO}_2\)
    • (B) \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2\)
    • (C) \(\mathrm{SnO}_2, \mathrm{PbO}_2\)
    • (D) \(\mathrm{SnO}_2, \mathrm{CO}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\mathrm{SnO}_2\) અને \(\mathrm{PbO}_2\) ઉભયધર્મી છે.
    • (A) \((C), (D)\) અને \((E)\) જ
    • (B) \((A)\) અને \((B)\) જ
    • (C) \((A), (B)\) અને \((C)\) જ
    • (D) \((C)\) અને \((D)\) જ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \((A)\) સમૂહમાં નીચે જતાં; ત્રિજ્યા વધે છે.

    \((B)\) EN \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી ધીમે ધીમે ઘટતી નથી.

    \((C)\) સાચું.

    \((D)\) સાચું.

    \((E)\) કાર્બનની ઓક્સિડેશન અવસ્થાની શ્રેણી ; \(-4\) થી \(+4\)

    • (A) \(A-III, B-IV, C-I, D-II\)
    • (B) \(A-II, B-III, C-IV, D-I\)
    • (C) \( A-IV, B-I, C-II, D-III\)
    • (D) \(A-I, B-II, C-III, D-IV\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    ગલનબિંદુ : \(\mathrm{B}>\mathrm{A} \ell>\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Ga}\)

    આયનીય ત્રિજ્યા \(\left(\mathrm{M}^{+3} / \mathrm{pm}\right): \mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{A} \ell>\mathrm{B}\)

    \(\left(\Delta_{\mathrm{IE}} \mathrm{H}\right)_1\left[\frac{\mathrm{kJ}}{\mathrm{mol}}\right]: \mathrm{B}>\mathrm{T} \ell>\mathrm{A} \ell \approx \mathrm{Ga}>\mathrm{In}\)

    પરમાણ્વીય ત્રિજ્યા ( \(\mathrm{pm}\) માં ) : \(\mathrm{T} \ell>\mathrm{In}>\mathrm{A} \ell>\mathrm{Ga}>\mathrm{B}\)

અન્ય વર્ષ

વધુ PYQ