JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.
- A તે ઈલેકટ્રોનિક બિનસ્થાનીકૃત ધરાવે છે.
- B તે બનાના બંધ (banana bond) ધરાવે છે.
- C તે પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે.
- D તે ચક્રિય સંયોજન છે.
Answer & Solution
Correct Answer
(C) તે પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે.
Step-by-step Solution
Detailed explanation
Borazine is \(B _3 N _3 H _8\) \(B _8 N _3 H _6+9 H _2 O \rightarrow 3 NH _3+3 H _8 BO _3+3 H _2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\,K\) પર \(A \rightleftharpoons B\) પ્રક્રિયા માટે \(\log K\) નું મુલ્ય \(.....\) છે.(નજીકનો પૂર્ણાક) આપેલ : \(\Delta H ^{\circ}=-54.07\,kJ\,mol ^{-1}\) \(\Delta S ^{\circ}=10\,J\,K ^{-1}\,mol ^{-1}\) \((2.303 \times 8.314 \times 298=5705\) લો.)JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે?JEE Mains 2025 Easy
- અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની એકપદી પ્રક્રિયાનો વિચાર કરો. \(2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}\) જ્યારે પ્રક્રિયા 1.5 atm A ના દબાણ અને 0.7 atm B ના દબાણથી શરૂ થાય છે, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \(r_1\) નોંધવામાં આવે છે. થોડા સમય પછી, જ્યારે C નું દબાણ 0.5 atm થાય છે, ત્યારે વેગ \(r_2\) નોંધવામાં આવે છે. \(r_1: r_2\) નો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- લેડના ઝેરની સારવાર માટે વપરાતું સંકીર્ણ જણાવો.JEE Mains 2019 Hard
- એરોમેટિક પ્રાથમિક એમાઈન માટે નીચે નિર્ણાયક કસોટી આપેલ છે. પ્રક્રિયક (\(A\)) અને (\(B\)) ને ઓળખો.
JEE Mains 2024 Hard - આ તત્વના ભૌતિક ગુણધર્મો છે \((A)\) ઊર્ધ્વપાતન એન્થાલ્પી \((B)\) આયનીકરણ એન્થાલ્પી \((C)\) હાઈડ્રેશન એન્થાલ્પી \((D)\) ઇલેક્ટ્રોન પ્રાપ્તી એન્થાલ્પી ઉપરોક્ત ગુણધર્મોની કુલ સંખ્યા જે રીડકશન પોટેન્શિયલને અસર કરે છે.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(250 \,{V}\) અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે \(100 \,\Omega\) નો અવરોધ, \(0.1\, \mu {F}\) કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (\({H}\) માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ \(60\, {Hz}\) છે.JEE Mains 2021 Medium
- આફૃતિમાં દર્શાવેલ રયનામાં \(m_{1}, m_{2}, m_{3}\) અને \(m_{4}\) દળોનાં પ્રવેગો અનુક્રમે \(a_{1}, a_{2}, a_{3}\) અને \(a _{4}\) છે. નીચેનામાંથી કયો સંબંધ આ રયના માટે સાયું થશે ?
JEE Mains 2022 Hard - એક ફુગ્ગાનું હવામાં દળ \(10 \,g\) છે. ફુગ્ગામાંથી \(4.5 \,cm / s\) ની નિયમીત ઝડપથી હવા નિકળે છે. જો ફૂગ્ગો \(5 \,s\) માં સંપૂર્ણ ખાલી થઈ જાય તો ફુગ્ગા ઉ૫૨ લાગતું સરેરાશ બળ ........... \(dyne\) થશે.JEE Mains 2022 Easy
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium - \(8\, g\, NaOH\) ને \(18\, g\, H_2O\) માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે \(NaOH\) નો મોલ અંશ અને મોલાલિટી (\(mol\, kg^{-1} \) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
- એક સમાંતર પ્લેટ કે પેસિટરનું ક્ષેત્રફળ \(6\, cm^2\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(3\,mm\) છે. \(K_1 =10, K_2 =12, K_3 =14\) જેટલો પરાવૈધૃતાંક (ડાયઇલેક્ટ્રિક અચળાંક) ધરાવતા અને સમાન જાડાઇ ધરાવતા અવાહક પદાર્થની મદદથી બે પ્લેટો વચ્ચેના ગેપને ભરવામાં આવે છે (આકૃતિ જુઓ). જ્યારે અવાહકને પૂર્ણ તરીકે કેપેસિટરમાં દાખલ કરવામાં આવે અને જો સમાન કેપેસિન્ટસ (સંઘારક્તા) મળે તો પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે.
JEE Mains 2019 Hard