ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

ખોટું વિધાન પસંદ કરો

  1. A કાર્બનના સમસ્થાનિકો પૈકી, \({}^{13}C\) એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક છે.
  2. B કાર્બન +4 અને +2 ની સાથે ઋણ ઑક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
  3. C કાર્બન તેની સહસંયોજકતા ચાર કરતાં વધારે વધારી શકતું નથી.
  4. D \(CO_{2}\) એ સમૂહ 14 ના તત્ત્વોના ડાયૉક્સાઇડ્સ પૈકી સૌથી વધુ ઍસિડિક ઑક્સાઇડ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) કાર્બનના સમસ્થાનિકો પૈકી, \({}^{13}C\) એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક છે.

Step-by-step Solution

Detailed explanation

\(C^{13}\) રેડિયોએક્ટિવ નથી \(C^{14}\) રેડિયોએક્ટિવ છે
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app