ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\): સમૂહ \(14\) ના તત્ત્વો \(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) ની વિદ્યુતઋણતા ધીરે ધીરે ધટે છે. વિધાન \(II\) : સમૂહ \(14\) અધાત્વિક, ધાત્વિક તેમજ અર્ધધાતુ તત્ત્વો ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
  2. B વિધાન \(I\) સાચું છે પાણ વિધાન \(II\) ખોટું છે.
  3. C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

\(Gr-14\) \(EN\) \(C\) \(2.5\) \(Si\) \(1.8\) \(Ge\) \(1.8\) \(Sn\) \(1.8\) \(Pb\) \(1.9\) \(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) સુધીના તત્વો માટે ઇલેક્ટ્રોનેગેટિવિટી મૂલ્યો લગભગ સમાન છે. તેથી વિધાન \(\mathrm{I}\) ખોટું છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app