JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
\(Be ( OH )_2\) ની \(Sr ( OH )_2\) સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.
- A \(Be\) એ આયનીક ક્ષારમાં સમચતુષ્ફલકીય રીતે સંવર્ગ પામેલ છે.
- B આ પ્રક્રિયા એ એસિડ-બેઈઝ તટસ્થીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે.
- C બંંને \(Sr\) અને \(Be\) તત્વો આયનીક ક્ષારમાં હાજર છે.
- D તત્વ \(Be\) એ આયનીક ક્ષારના કેટાયનિક ભાગમાં હાજર છે.
Answer & Solution
Correct Answer
(D) તત્વ \(Be\) એ આયનીક ક્ષારના કેટાયનિક ભાગમાં હાજર છે.
Step-by-step Solution
Detailed explanation
\(Be ( OH )_2\) is amphoteric in nature. \(Sr ( OH )_2\) is basic in nature. These two undergo acid - base reaction to form a salt. \(Be ( OH )_2+ Sr ( OH )_2 \rightarrow Sr \left[ Be ( OH )_4\right]\) (salt)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298 \mathrm{~K}\) તે _______ દ્વારા વધારી શકાય છે.
JEE Mains 2024 Medium - સૂચી \(-I\) ને સૂચી \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(- II\) \(A\) વોન્ટ હોફ અવયવ, \(i\) \(I\) હિમાંક અચળાંક \(B\) \(k_f\) \(II\) સમદાબી દ્રાવણો \(C\) સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો \(III\) સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ \(D\) એઝિયોટ્રોપ \(IV\) તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ JEE Mains 2023 Medium - નીચે \(4\) ઈલેકટ્રોનોનાં ક્વોન્ટમ આંક આપેલા છે. \(A. \;n =3, l=2, m _{1}=1, m _{ s }=+1 / 2\) \(B.\; n =4, l=1, m _{1}=0, m _{ s }=+1 / 2\) \(C. \;n =4, l=2, m _{1}=-2, m _{ s }=-1 / 2\) \(D. \;n =3, l=1, m _{1}=-1, m _{ s }=+1 / 2\) વધતી ઊર્જાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) બોરોન એ \(BF _6^{3-}\) બનાવી શકતો નથી. કારણ \((R)\, :\,B\)નું કદ ખૂબ જ નાનું છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Easy
- આપેલી પ્રક્રિયા માટે,
\(CaCO _3+2 HCl \longrightarrow CaCl _2+ H _2 O + CO _2\)
જો \(90 g CaCO _3\) ને 300 mL HCl માં ઉમેરવામાં આવે છે કે જે દળથી \(38.55 \% HCl\) અને \(1.13 g mL { }^{-1}\) ઘનતા ધરાવતો હોય તો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો સાચો છે ?
આપેલ \(H , Cl , Ca\) અને O ના મોલર દળ અનુકમે \(1,35.5,40\) અને \(16 g mol ^{-1}\) છે.JEE Mains 2026 Easy - નીચે આપેલા ડાયએઝોનિયમ ક્ષારનો સાચો સ્થિરતા ક્રમ શોધો.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(f(x)\) સતત વિધેય હોય અને દરેક \(t\, \ge - \pi \) માટે \(\int\limits_{ - \pi }^t {(f(x) + x\,\,dx)} = {\pi ^2} - {t^2},\) તો \(f\left( { - \frac{\pi }{3}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?JEE Mains 2015 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sqrt{4-x^2} \frac{\mathrm{~d} y}{\mathrm{~d} x}=\left(\left(\sin ^{-1}\left(\frac{x}{2}\right)\right)^2-y\right) \sin ^{-1}\left(\frac{x}{2}\right),-2 \leq x \leq 2, y(2)=\frac{\pi^2-8}{4}\) નો ઉકેલ હોય, તો \(y^2(0)\) = ___ છે.JEE Mains 2025 Medium
- એક ખંડ \(\Delta l=\Delta \mathrm{xi}\) ઉગમબિંદુ પર મૂકવામાં આવેલો છે અને \(\mathrm{I}=10 \mathrm{~A}\) જેટલો મોટો પ્રવાહ વહન કરે છે. \(1 \mathrm{~cm}\) લંબાઈના ખંડ \(\Delta \mathrm{x}\) થી \(0.5 \mathrm{~m}\) અંતરે \(y\)-અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર _______ છે.
JEE Mains 2024 Hard - જો સમતલ \(2x -y + 2z + 3 = 0\) નું સમતલો \(4x -2y + 4z + \lambda = 0\) અને \(2x -y + 2z + \mu = 0\) થી અંતર અનુક્રમે \(\frac {1}{3}\) અને \(\frac {2}{3}\) હોય તો \(\lambda + \mu \) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- જો \(p, q\) અને \(r\) \((p \ne q,r \ne 0),\) વાસ્તવિક સંખ્યા છે કે જેથી \(\frac{1}{{x + p}} + \frac{1}{{x + q}} = \frac{1}{r}\) ના ઉકેલો સમાન મુલ્ય અને વિરુદ્ધ ચિહનના હોય તો બંને ઉકેલોના વર્ગ નો સરવાળો મેળવો.JEE Mains 2018 Hard