JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)
- A \(3\)
- B \(4\)
- C \(1\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે; \(\mathrm{T}^{+3}\) અને \(\mathrm{Pb}^{-4}\) ઑક્સિડાઇઝિંગ કર્તાઓ તરીકે વર્તી શકે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 Medium
- \(\left[{Fe}({CO})_{4}\left({C}_{2} {O}_{4}\right)\right]^{+}\)ની માત્ર ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(BM\)માં ગણો.JEE Mains 2021 Easy
- સ્ટાર્ચનું સંપૂર્ણ નિર્જલીકરણ શું આપે છે ?JEE Mains 2015 Easy
- ચડતાક્રમમાં આંતરઆણ્વિય હાઈડ્રોજન બંધ સામર્થ્ય સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- નીચે આપેલ યુગ્મોનો રિડક્ષન પોટેન્શિયલનો સાચો ક્રમ શોધો. \(A.\) \(Cl _{2} / Cl^{-}\) \(B.\) \(I _{2} / I^{-}\) \(C.\) \(Ag ^{+} / Ag\) \(D.\) \(Na ^{+} / Na\) \(E.\) \(Li ^{+} / Li\) નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Easy
- નીચેનામાંથી કઈ જોડીમાં કેન્દ્રીય પરમાણુઓ \(\mathrm{sp}^2\) સંકરણ દર્શાવે છે?JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સીધા રોડ પરની એક કાર રેસમાં કાર \(A\) એ અંતિમ રેખા સુધી પહોચવા જે સમય લે છે તે કાર \(B\) એ અંતિમ રેખા સુધી પહોચવા લીધેલા સમય કરતા \(t\) જેટલો ઓછો છે અને અને અંતિમ રેખા પર તે કાર \(B\) ની ઝડપથી \(v\) વધુ ઝડપથી પહોચે છે . આ બન્ને કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને અનુક્રમે \(a_1\) અને \(a_2\) અચળ પ્રવેગથી ગતિ છે. તો \(v\) કોને બરાબર થાય?JEE Mains 2019 Hard
- રેખાઓ \(x \cos \theta+y \sin \theta=7, \theta \in\left(0, \frac{\pi}{2}\right)\) ના યામાક્ષો વચ્યેની રેખાખંડોના મધ્યબિંદુઓ દ્વારા આલેખાયેલ વક્ર પર બિંદુ \(\left(\alpha, \frac{7 \sqrt{3}}{3}\right)\) આવેલ હોય, તો \(\alpha=.........\)JEE Mains 2023 Hard
- \(I\) પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. \(l\) લંબાઈ અને અવરોધ \(R\) ધરાવતો વાહક નો વેગ \(V\) છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર \(r\) ના વિધેય તરીકે
JEE Mains 2020 Hard - આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજયા અને ઘડીયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં \('I'\) પ્રવાહ ધરાવતા બે અવાહક વર્તુળાકાર ગોળા \(A\) અને \(B\) ધ્યાનમાં લો. કેન્દ્ર આગળ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય _______ થશે.
JEE Mains 2024 Hard - લંબગોળ \(\frac{x^2}{4}+\frac{y^2}{2}=1\) ની જીવાની લંબાઈ, જેનું મધ્યબિંદુ \(\left(1, \frac{1}{2}\right)\) છે, તે કેટલી છે?JEE Mains 2025 Medium
- એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે \(I-V\) લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં \(R = 100 \,\Omega\) જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ \(1\,W\) નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા \(DC\) સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ?JEE Mains 2016 Medium