JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
નીચે આપેલ પ્રક્રિયામાં બનતી નીપજ \('B'\) માં બોરોન આજુબાજુ ભૂમિતિ શોધો. \(BF _{3}+ NaH \stackrel{450 K }{\longrightarrow} A + NaF\) \(A + NMe _{3} \rightarrow B\)
- A ત્રિકોણીય સમતલીય
- B ચતુષ્ફલકીય
- C પિરામિડલ
- D સમતલીય સમચોરસ
Answer & Solution
Correct Answer
(B) ચતુષ્ફલકીય
Step-by-step Solution
Detailed explanation
\(BH _{3}+ NaH \stackrel{450 K }{\longrightarrow} \underset{\text { (diborane) }}{ B _{2} H _{6}+ NaF }\) \(B _{2} H _{6}+ NMe _{3} \longrightarrow 2\left[ BH _{3} \leftarrow NMe _{3}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(M^{3+}/M\) વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે નીચેનો કોષ રચાયો છે: \(Pt/ M/M^{3+}(0.001 \,mol\, L^{ -1})/Ag^+(0.01\, mol\, L^{-1})/Ag\) \(298\, K\) પર સેલનો \(emf\) \(0.421\, volt\) હોવાનું જાણવા મળ્યું છે. \(298\, K\) પર અર્ધ પ્રક્રિયા \(M^{3+} + 3e \to M\) નો પ્રમાણિત પોટેન્શિયલ ......... \(\mathrm{volt}\) હશે . (આપેલ છે: \(298\, K\) પર \(E_{A{g^ + }/Ag}^o \,=\, 0.80\, Volt\) )JEE Mains 2017 Hard
- વેનેડિયમ \((Z=23)\) \(p\)-કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા \(......\) ધરાવે છે.JEE Mains 2021 Medium
- બે રેડિયલ તેમજ બે કોણીય નોડ ધરાવતી કક્ષક શોધો.JEE Mains 2021 Easy
- જો એક ડાયઓક્સિજન ધટકની ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\, BM\) હોય, તો તે ... હોઇ શકે.JEE Mains 2020 Hard
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, અને યોગ્ય વિધાન પસંદ કરો:
JEE Mains 2021 Hard - સાચા વિધાનો ઓળખો :
A. જલયુક્ત (જલીય) ક્ષારો નો ઉપયોગ પ્રાથમિક માનક તરીકે કરી શકાય છે.
B. પ્રાથમિક માનકે હવા સાથે કોઈપણ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ નહીં
C. પ્રાથમિક માનકની બીજા પદાર્થ સાથેની પ્રક્રિયા ત્વરિત અને તત્વયોગમિતિ બનશે.
D. પ્રાથમિક માનક પાણીમાં દ્રાવ્ય થશે નહીં.
E. પ્રાથમિક માનક ઓછું સાપેક્ષ મોલર દળ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(1 \Omega\) અવરોધકમાંથી પસાર થતો પ્રવાહ \(\frac{\mathrm{n}}{10} \ A \) છે. \(n\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - ધારો કે \(O\) ઉગમબિંદુ છે, \(\vec{OP} = \vec{a}\) અને \(\vec{OQ} = \vec{b}\). જો \(\vec{OP}\) પર બિંદુ \(R\) એવું છે કે \(\vec{OP} = 5\vec{OR}\), અને બિંદુ \(M\) એવું છે કે \(\vec{OQ} = 5\vec{RM}\), તો \(\vec{PM}\) બરાબર છે:JEE Mains 2026 Easy
- ધારો કે \(f(x)\) એક વાસ્તવિક વિકલનીય વિધેય છે કે જેથી \(f(0)=1\) અને બધા જ \(x, y \in \mathbf{R}\) માટે \(f(x+y)=f(x) f^{\prime}(y)+f^{\prime}(x) f(y)\). તો \(\sum_{\mathrm{n}=1}^{100} \log _{\mathrm{e}} f(\mathrm{n})\) = ___ છે.JEE Mains 2025 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટની લંબાઈ \(l\) અને પહોળાઈ \(w\) અને બે પ્લેટ વચ્ચેનું અંતર \(d\) છે. તેને \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. \(d\) જાડાઈ અને \(k =4\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો એક સ્લેબ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે સ્લેબને પ્લેટની અંદર કેટલી લંબાઈ સુધી દાખલ કરવો જોઈએ કે જેથી કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા શરૂઆતની સંગ્રહિત ઉર્જા કરતાં બમણી થાય?JEE Mains 2020 Hard
- ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયામાં તેમની પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?JEE Mains 2025 Easy
- પ્રદેશ \(y(x)=x^2, x > 0\), then \(y^{\prime \prime}(2)-2 y^{\prime}(2)\) નું ક્ષેત્રફળ \(.........\) છે.JEE Mains 2023 Hard