JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
કથન \(A:\) કાર્બન ખુબ જ મહત્ત્વના બે ઓકસાઇડો બનાવે છે \(CO\) અને \(CO _2\). \(CO\) એ તટસ્થ છે જ્યારે \(CO _2\) એ પ્રકૃતિમાં એસિડિક છે. કથન \(R :\) \(CO _2\) એ પાણી સાથે મર્યાદિત રીત માં પાણી સાથે જોડાઇને કાર્બોનિક એસિડ બનાવે છે, જ્યારે \(CO\) એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
- A બંને \(A\) અને \(R\) સાચાં છે પણ \(R\) સાચું નથી \(A\) ની સાચી સમજૂતી આપતું નથી.
- B \(A\) અને\(R\) બંને સાચા છે અને\(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
- C \(A\) સાચું નથી પણ \(R\) સાચું છે.
- D \(A\) સાચું છે પણ \(R\) સાચું નથી.
Answer & Solution
Correct Answer
(B) \(A\) અને\(R\) બંને સાચા છે અને\(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
The oxide which form acid on dissolving in water is acidic oxide.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એક અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલ છે. અભિકથન \((A)\) : \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NF}_3\) અણુ નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પિરામિડલ આકાર ધરાવે છે. \(\mathrm{NH}_3\) ની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NF}_3\) કરતાં વધારે છે. કારણ \((R)\) : \(\mathrm{NH}_3\) માં, ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષકીય દ્વિધ્રુવ \(\mathrm{N}-\mathrm{H}\) બંધોની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની જેમ જ દિશામાં છે. \(\mathrm{F}\) એ સૌથી વધુ વિદ્યુતઋણી તત્વ છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- \(25^{\circ}\,C\) પર ગ્લુકોઝના \(30\% (w/v)\) જલીય દ્વાવણ નું બાષ્પ દબાણ \(.........\,mm\,Hg\) છે.(આપેલઃ ગ્લુકોઝના \(30 \%\) (w/v) જલીય દ્વાવણની ધનતા \(1.2\,g\,cm ^{-3}\) છે અને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ \(24\,mm\,Hg\) છે) (ગ્લુકોઝનું મોલર દળ \(180\,g\,mol ^{-1}\) છે.)JEE Mains 2023 Medium
- ખોટું વિધાન શોધો.JEE Mains 2022 Easy
- એક વાયુ અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે \(5\, J\) અને \(8\, J\) છે. હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા \(A\)માં લાવવામાં આવે છે, જે દરમિયાન \(3\, J\) ઉષ્મા મુક્ત થાય છે. આ \(B\) થી \(A\) ના પ્રતિગામી પ્રક્રમ માટે ...JEE Mains 2017 Hard
- નીચેનામાંથી કયું/કયા એમાઇન(ઓ) સકારાત્મક કાર્બિલએમાઇન કસોટી દર્શાવે છે?
(A)
(B) \(\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{NH}\)
(C) \(\mathrm{CH}_3 \mathrm{NH}_2\)
(D) \(\left(\mathrm{CH}_3\right)_3 \mathrm{~N}\)
(E)
JEE Mains 2025 Medium - બોરોન ટ્રાય હેલાઇડોની લુઇસ એસિડ પ્રકૃતિ ક્રમને અનુસરે છે તે \(................\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ગણ. \(S=\left\{\theta \in[-4 \pi, 4 \pi]: 3 \cos ^{2} 2 \theta+6 \cos 2 \theta-10 \cos ^{2} \theta+5=0\right\}\) માં ધટકોની સંખ્યા.\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- આપેલ પરિપથ કયા લૉજિક ગેટ જેવુ કાર્ય કરે?
JEE Mains 2019 Medium - જો \([\,\,]\) મહતમ પૃણાંક વિધેય છે તો \(\int\limits_0^\pi {[\cos \,\,x\,\,dx]} \) મેળવો.JEE Mains 2014 Hard
- એકબીજાને તેઓની મુખ્ય અક્ષની દિશામાં સંપર્કમાં રાખેલા એક સમાન \(5\) બહિર્ગોળ લેન્સની બનેલા સંયોજન માટેનો પરિણામી (ચોખ્ખો) પાવર \(25D\) છે. દરેક બહિર્ગૉળ લેન્સની કેન્દ્ર લંબાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- એક પરમાણ્વિક વાયુમાં એડિઆબેટિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓ ઓળખો.
(A) આંતરિક ઊર્જા અચળ છે.
(B) પ્રક્રિયામાં થતું કાર્ય આંતરિક ઊર્જામાં થતા ફેરફારના બરાબર છે.
(C) તાપમાન અને કદનો ગુણાકાર અચળ છે.
(D) દબાણ અને કદનો ગુણાકાર અચળ છે.
(E) તાપમાનને \(\mathrm{T}_1\) થી \(\mathrm{T}_2\) માં બદલવા માટે થતું કાર્ય \(\left(\mathrm{T}_2-\mathrm{T}_1\right)\) ના સમપ્રમાણમાં છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \((x+1) y^{\prime}-y=e^{3 x}(x+1)^{2}\), \(y(0)=\frac{1}{3}\) નો ઉકેલ છે. તો વક્ર \(y = y ( x )\) માટે, \(x=-\frac{4}{3}\) એ ...............JEE Mains 2022 Hard