JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
\(CuSo_4\) સાથેની બોરેકસ મણકા કસોટી દરમ્યાન, ઓકિસડાઈઝિંગ જ્યોત માં વાદળી લીલા રંગનો મણકો નીચેના ના બનવાને કારણે જોવા મળે છે. તે શોધો.
- A \(Cu _3 B _2\)
- B \(Cu\)
- C \(Cu \left( BO _2\right)_2\)
- D \(CuO\)
Answer & Solution
Correct Answer
(C) \(Cu \left( BO _2\right)_2\)
Step-by-step Solution
Detailed explanation
Blue green colour is due to formation of \(Cu \left( BO _2\right)_2\) \(CuSO _4 \stackrel{\Delta}{\longrightarrow} CuO + SO _3\) \(CuO + B _2 O _3 \rightarrow Cu \left( BO _2\right)_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વાયુમય ટ્રાયઇથાઇલ એમાઇનમાં \("-C-N-C-"\)નો બંધકોણ \(.....\) ડિગ્રી છે.JEE Mains 2021 Medium
- \(Fe ( CO )_5, VO ^{2+}\) અને \(WO _3\) માં ધાતુઓની ઓકિસડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(\Delta_0=0\) અને \(\mu=5.96\) B.M. હશે?JEE Mains 2025 Easy
- તાપમાન T K પર બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. T K પર, શુદ્ધ A અને B નું બાષ્પદબાણ અનુક્રમે 55 અને 15 kN m-2 છે. જેમાં A ના મોલઅંશ 0.8 છે તેવી બાષ્પ સાથે સંતુલનમાં A અને B ના દ્વાવણમાં A ના મોલઅંશ શું છે?JEE Mains 2026 Easy
- \(25 ^{\circ}\,C\) પર એક વાયુ \(AB _3\) ના વિધટનનો અભ્યાસ એક વિદ્યાર્થીએ કર્યો તેને નીચે મુજબની માહિતી મેળવી.
પ્રક્રિયાનો ક્રમ શોધો.\(p ( mm Hg )\) \(50\) \(100\) \(200\) \(400\) સાપેક્ષ \(t _{1 / 2}( s )\) \(4\) \(2\) \(1\) \(0.5\) JEE Mains 2023 Hard - સમાઘટકીય હાઇડ્રોકાર્બન \(\quad \rightarrow \quad\) નકારાત્મક બેયર કસોટી
(આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) )
ઉપરોક્તમાંથી ચાર અલગ-અલગ નોન-એલિફેટિક વિસ્થાપન સ્થાનો ધરાવતા સમાઘટકોની કુલ સંખ્યા છે -JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- જો \(\mathrm{y}(\alpha)=\sqrt{2\left(\frac{\tan \alpha+\cot \alpha}{1+\tan ^{2} \alpha}\right)+\frac{1}{\sin ^{2} \alpha}}, \alpha \in\left(\frac{3 \pi}{4}, \pi\right)\) તો \(\frac{d y}{d \alpha}\) એ \(\alpha=\frac{5 \pi}{6}\) આગળ કિમત મેળવો.JEE Mains 2020 Hard
- મોનો કાર્બોકિસલિક એસિડની સમાનધર્મી શ્રેણુીઓમાં બીજા સમાનધર્મી નું અણુસૂત્ર __________છે.JEE Mains 2024 Hard
- KI અને એસિડિક K2Cr2O7 વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં કોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધો.JEE Mains 2026 Medium
- એક છોકરો ઘર્ષણરહિત સપાટી પર \(2\, kg\) દળ ધરાવતી પેટી (બોસ) ને \(\overrightarrow{ F }=(20 \hat{i}+10 \hat{j}) N\) બળથી ધક્કો મારે છે. જો પેટી પ્રારંભમાં વિરામ સ્થાને હોય તો \(x-\) દિશામાં \(t=10\, s\) સમય બાદ ચોસલાનું સ્થાનાંતર ...........\(m\) હશે.JEE Mains 2021 Medium
- \(\lambda \) ની એવી શકય કિમતોનો ગણ મેળવો કે જેથી વર્તુળ \(x^2 + y^2 - 4x - 4y+ 6\, = 0\) અને \(x^2 + y^2 - 10x - 10y + \lambda \, = 0\) ને બરાબર બે સામાન્ય સ્પર્શકો હોયJEE Mains 2014 Hard
- \(3+\frac{1}{4+\frac{1}{3+\frac{1}{4+\frac{1}{3+\ldots \infty}}}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium