ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન _______ ભૂમિતિ ધરાવે છે.

  1. A અષ્ટફલક 
  2. B સમતલીય સમ ચોરસ
  3. C સમચતુષ્ફલક
  4. D ત્રિકોણીય દ્રિપિરામીડલ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) અષ્ટફલક 

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{AlCl}_3\) એસિડિક જલીય દ્રાવણમાં અષ્ટફલકીય ભૂમિતિ ધરાવતો \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બનાવે છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app