ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(-I:\) નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ સીનગેસ (syngas) અને ખાદ્ય ચરબી \((edible\,fats)\) માં થાય છે. વિધાન\(-II :\) સિલિકોન બંને ઈલેકટ્રોન સમૃદ્ધુ અને ઈલેકટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડો બનાવે છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.

  1. A બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) સાચા છે
  2. B વિધાન\(-I\) ખોટું છે, પરંતુ વિધાન\(-II\) સાચું છે.
  3. C બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) ખોટા છે
  4. D વિધાન\(-I\) સાચું છે, પરંતુ વિધાન\(-II\) ખોટું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન\(-I\) સાચું છે, પરંતુ વિધાન\(-II\) ખોટું છે

Step-by-step Solution

Detailed explanation

Statement- \(I\) is correct. \(Ni\) is used in Hydrogenation of unsaturated fat to make edible fats. Statements\(-II\) is false as hydride of Silicon is electron precise and neither electron deficient nor electron rich.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app