JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
બંધ એેન્થાલ્પી ( \(\left.kJ / mol ^{-1}\right)\) નો સાચો ક્રમ શોધો.
- A \(Si - Si > C - C > Sn - Sn > Ge - Ge\)
- B \(Si - Si > C - C > Ge - Ge > Sn - Sn\)
- C \(C - C > Si - Si > Sn - Sn > Ge - Ge\)
- D \(C - C > Si - Si > Ge - Ge > Sn - Sn\)
Answer & Solution
Correct Answer
(D) \(C - C > Si - Si > Ge - Ge > Sn - Sn\)
Step-by-step Solution
Detailed explanation
(Bond enthalpy order \(C - C > Si - Si > Ge - Ge > Sn - Sn )\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Co^{3+}\) નું એક સંકીર્ણ પ્રતિચુબકીય છે. તો સંકીર્ણના સર્જનમાં સંકળાયેલુ સંકરણ જણાવો.JEE Mains 2014 Hard
- \(STP\) પર \(O _2\) ના \(2.8375\,liters\) માં અણુઓ અને \(moles\) ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો. નીપજ \('{P}^{\prime}\) માટે શક્ય આઇસોમરની કુલ સંખ્યા \(.....\) છે.
JEE Mains 2021 Medium - નીચેનામાંથી જ્યોત કસોટી દ્વારા લાક્ષણિકતા ધરાવતા ધાતુ આયનોની સંખ્યા _______ છે.
\(Sr ^{2+}, Ba ^{2+}, Ca ^{2+}, Cu ^{2+}, Zn ^{2+}, Co ^{2+}, Fe ^{2+}\)JEE Mains 2024 Medium - \(\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2\) માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?JEE Mains 2023 Medium
- પાયરોલની
, પિરિડિન
, અને પિપેરિડિન
ની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(y=y(x),y > 0\) એ વિકલ્પ સમીકરણ \(\left(1+x^2\right) d y=y(x-y) d x\) નો ઉકેલ વક્ર છે.જો \(y(0)=1\) અને \(y(2 \sqrt{2})=\beta\) હોય, તો \(.......\)JEE Mains 2023 Hard
- બે ગ્રહો, \(A\) અને \(B\) અનુક્રમે \(R_A\) અને \(R_B\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષાઓમાં એક સામાન્ય તારાની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે, જ્યાં \(R_B=2 R_A\) છે. ગ્રહ \(B\) નું દળ ગ્રહ \(A\) ના દળ કરતાં \(4 \sqrt{2}\) ગણું છે. ગ્રહ \(B\) ના કોણીય વેગમાન \(\left(L_B\right)\) અને ગ્રહ \(A\left(L_A\right)\) ના કોણીય વેગમાન \(\left(L_A\right)\) નો ગુણોત્તર \(\left(\frac{L_B}{L_A}\right)\) કઈ પૂર્ણાંક સંખ્યાની સૌથી નજીક છે ________.JEE Mains 2025 Medium
- જો રેખાઓ \(\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{4}\) અને \(\frac{x}{1}=\frac{y}{\alpha}=\frac{z-5}{1}\) વચ્ચેનું લઘુત્તમ અંતર \(\frac{5}{\sqrt{6}}\) હોય, તો \(\alpha\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2025 Medium
- વક્ર \(y=\log _{ t }\left( x + e ^{2}\right)\), \(x=\log _{ e }\left(\frac{2}{ y }\right)\) અને \(x =\log _{ e } 2\), દ્વારા \(y =1\) ની ઉપરની બાજુએ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- નીચેનામાંથી કયું પાણીમાં ઓગળે ત્યારે નાઇટ્રોજન વાતાવરણમાં રંગીન દ્રાવણ આપે છે?JEE Mains 2021 Hard
- નીચે બે વિધાન આપવામાં આવ્યા છે : વિધાન \(I :\) એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. વિધાન \(II :\) ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા \('R'\) અને તેના પર રહેલો કુલ વિજભાર \(Q\) છે.\(r ( < R)\) ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ \(‘r'\) ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2021 Hard