JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
\(BeCl _{2}\) ની \(LiAlH _{4}\) સાથે પ્રક્રિયા થઈ શું આપે છે \(?\)
- A \(Be + Li \left[ AlCl _{4}\right]+ H _{2}\)
- B \(Be + AlH _{3}+ LiCl + HCl\)
- C \(BeH _{2}+ LiCl + AlCl _{3}\)
- D \(BeH _{2}+ Li \left[ AlCl _{4}\right]\)
Answer & Solution
Correct Answer
(C) \(BeH _{2}+ LiCl + AlCl _{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(2 BeCl _{2}+ LiAlH _{4} \rightarrow 2 BeH _{2}+ LiCl + AlCl _{3}\) This is the method to prepare \(BeH _{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?JEE Mains 2022 Medium
- મોહર ક્ષાર અને પોટાશ ફટકડીમાં પાણીના અણુઓની સંખ્યાનો ગુણોત્તર \(....\,\times 10^{-1}\) છે.JEE Mains 2021 Hard
- નીચે આપેલ આયનો પૈકી જે વીસમીકરણ પ્રક્રિયા બતાવતું નથી તે કયુ છે?JEE Mains 2021 Hard
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \quad\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\), \(\left[\mathrm{MnCl}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3^{3-}}\) અને \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) પૈકી, સમાન સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અનુચુંબકીય ધાતુ સંકીર્ણ પ્રજાતિઓની સંખ્યા ________ છે.JEE Mains 2025 Medium
- ચાર તત્ત્વો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D ની ઇલેક્ટ્રોનીય રચના નીચે આપેલી છે :
(A) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\)
(B) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^4\)
(C) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^5\)
(D) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^2\)
નીચેનામાંથી કયો વિદ્યુતઋણતાનો (પૉલિંગ માપક્રમ) વધતો સાચો ક્રમ છે?JEE Mains 2025 Easy - પાણી અને એસિટીક એસિડ દરેક ના \(2.7 kg\) ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - \(x^{\circ} \mathrm{c}\) થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. \(x=\) _______ (નજીક પૂર્ણાક ) \({ }^{\mathrm{K}_{\mathrm{f}}} \mathrm{H}_2 \mathrm{O}: 1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{K}_{\mathrm{r}}\) acetic acid : \(3.90 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
[આપેલ : પાણીનું મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\), એસિટિક એસિડનું મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)] છે.
[પાણી નું ઠાર બિંદુ= \(273 \mathrm{~K}\) એસિટીક એસિડ નું ઠાર બિંદુ = \(290 \mathrm{~K}\)]JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- વિટામિન્સ \(\mathrm{A}, \mathrm{B}_1, \mathrm{~B}_6, \mathrm{~B}_{12}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અને \(\mathrm{K}\) માંથી, આપણા શરીરમાં સંગ્રહિત થઈ શકે તેવા વિટામિન્સની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સંક્રાંતિ તાપમાન \(T\) પર, \(A \rightleftharpoons B\) અને \(\Delta G^0 = 105 - 35\log T\) છે, જ્યાં \(A\) અને \(B\) પદાર્થ \(X\) ની બે અવસ્થાઓ છે. જ્યારે દબાણ \(1\) atm હોય ત્યારે \(°\)C માં સંક્રાંતિ તાપમાન _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
- જો એક ત્રિકોણ \(\triangle ABC\) ના શિરોબિંદુઓ \(A (-1,7), B (-7,1)\) અને \(C (5,-5),\) હોય તો તેના લંબકેન્દ્રના યામ મેળવોJEE Mains 2020 Hard
- વિધેય \(\mathrm{f}\) એ અંતરાલ \(\left(-\frac{1}{3}, \frac{1}{3}\right)\) પર સતત હોય અને વિધેય \(f(x)=\left\{\begin{array}{ll}{\frac{1}{x} \log _{e}\left(\frac{1+3 x}{1-2 x}\right)} & {, \text { when } x \neq 0} \\ {k} & {, \text { when } x=0}\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard
- ફેહલિંગ પ્રક્રિયક સાથે સુગર (શર્કરા) કે જે લાલાશ કથ્થાઈ અવક્ષેપ આપતી નથી તે _______.JEE Mains 2024 Hard
- થેલી A માં 9 સફેદ અને 8 કાળા દડાઓ છે, જ્યારે થેલી B માં 6 સફેદ અને 4 કાળા દડાઓ છે. થેલી B માંથી એક દડો યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને થેલી A ના દડાઓ સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ થેલી A માંથી એક દડો યાદૃચ્છિક રીતે લેવામાં આવે છે. લેવામાં આવેલ દડો સફેદ હોય તેની સંભાવના જો \(\frac{p}{q}\) (ગુ.સા.અ(p. q) = 1) હોય. તો \(p+q\) = ___ .JEE Mains 2026 Easy