ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

નીચે બે વિધાનો આપેલા છે. એકની અભિધારણા \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડે લેબલ કરેલ છે. અભિધારણા \(A\) :મેગ્નેશીયમ, \(Al _{2} O _{3}\) ને \(1350^{\circ} C\) ની નીચે રિડક્ષન કરે છે, જ્યારે \(1350^{\circ} C\) ની ઉપર એલ્યુમિનિયમ \(MgO\) નું રિડક્ષન કરે છે. કારણ \(R :\) મેગ્નેશીયમનું ઉત્કલન બિંદુ અને ગલનબિંદુ એલ્યુમિનિયમ કરતા ઓછા છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સચોટ સમજુતી છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
  3. C \(A\) સાચું છે, પરંતુ \(R\) સાચું નથી.
  4. D \(A\) ખોટું નથી, પરંતુ \(R\) સાયું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.

Step-by-step Solution

Detailed explanation

From Ellingham diagram given in NCERT, it can be seen that \(Mg , MgO\) line crosses \(Al , Al _{2} O _{3}\) line after \(1350^{\circ} C\) hence assertion is true. Yes, Mg have lower MP and BP than aluminium but it does not explain the above fact.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app