JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I :\) પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમા થતો ધટાડો \(B\) થી \(Al\) મા \(Al\) થી \(Ga\) કરતા ધણો વધારે છે. વિધાન\(-II\) : \(Ga\) માં \(d-\)કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભ આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
- A વિધાન\(-I\) ખોટું છે, પરંતુ વિધાન\(-II\) સાચું છે
- B બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) સાચાં છે
- C વિધાન\(-I\) સાચું છે પરંતુ વિધાન\(-II\) ખોટું છે.
- D બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) ખોટા છે.
Answer & Solution
Correct Answer
(B) બંને વિધાન\(-I\) અને વિધાન\(-II\) સાચાં છે
Step-by-step Solution
Detailed explanation
The first ionization energies (as in NCERT) are as follows: \(B\) : \(801\,kJ / mol\) \(Al : 577\,kJ / mol\) Ga : \(579\,kJ / mol\) \(Ga :[ Ar ] 3 d ^{10} 4 s ^2 4 p ^1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોના \(\alpha\)\(-\)હાઇડ્રોજનની એસિડિક્તાનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - કઈ જોડીઓમાં, પ્રથમ આયન બીજા કરતાં વધુ સ્થિર છે?
JEE Mains 2025 Hard - એક પ્રક્રિયા માટે \(ln k\) વિરૂદ્ધ \(1/T\) નો આલેખ ધ્યાનમાં લો જ \(400\, K\) એ આ પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-5}\,s^{-1},\) હોય, તો \(500\, K\) એ વેગ અચળાંક કેટલો હશે?
JEE Mains 2019 Hard - આયનીય સંયોજન \(XY\) ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ \(BaCl_2\) ના પાણીમાંના \(0.01\,M\) દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં \(XY\) ની સાંદ્રતા (\(mol\,L^{-1}\) માં) ગણો.JEE Mains 2019 Hard
- બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.JEE Mains 2022 Easy
- _______ ની સાથે પ્રક્રિયા વડે આલ્કાઈલ હેલાઈડનું પરિવર્તન (રૂપાંતરણ) આલ્કાઈલ આઈસોસાયનાઈડમાં કરવામાં આવે છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- પ્રારંભમાં ધરા-અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુ \(980\,\mathop A\limits^o \) તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. બોહર ત્રિજ્યા \(a_o\) ના પદમાં, ઉત્તેજિત અવસ્થામાં રહેલ પરમાણુની ત્રિજ્યા __________ થશે \((hc\,=\,12500\,eV-\mathop A\limits^o)\)JEE Mains 2019 Hard
- જો \(a\) અને \(c\) એ વાસ્તવિક સંખ્યાઓ છે અને ઉપવલય \(\frac{{{x^2}}}{{4{c^2}}} + \frac{{{y^2}}}{{{c^2}}} = 1\) ના વર્તુળ \(x^2 + y^2 = 9a^2\) માં ચાર ભિન્ન બિંદુઓ સામાન્ય હોય તો ....JEE Mains 2013 Hard
- ધારો કે \(\mathrm{x} \in \mathrm{R}\) માટે વિધેય \(f: R \rightarrow R\) માટે \(\left(2^{1+\mathrm{x}}+2^{1-\mathrm{x}}\right), f(\mathrm{x})\) અને \(\left(3 ^\mathrm{x}+3^{-\mathrm{x}}\right)\) એ સમાંતર શ્રેણીમાં આપેલ છે તો \(f(x)\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2020 Medium
- તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ \(4/mm\) અને \(30\,cm\) લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર \(dB / dt =0.032\, Ts ^{-1} .\) છે તો પ્રેરિત થતો પ્રવાહ \(............\times 100\,p\,A\) તારની અવરોધકતા \(1.23 \times 10^{-8}\, \Omega m\) છે.JEE Mains 2020 Hard
- થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........JEE Mains 2021 Medium
- જો વક્ર \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(2\left(x^{2}+x^{5 / 4}\right) d y-y\left(x+x^{1 / 4}\right) d x=2 x^{9 / 4} d x, x > 0\) નો ઉકેલ છે કે જે બિંદુ \(\left(1,1-\frac{4}{3} \log _{e} 2\right)\) તો \(y(16)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard