ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

બોરોનના વધુ પ્રચુર માત્રામાં મળતા સમસ્થાનિકમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા ' \(\mathrm{x}\) ' છે. અસ્ફટિક બોરોનને હવામાં ગરમ કરતાં એક નીપજ બને છે, જેમાં બોરોનનો ઓક્સિડેશન આંક ' \(y\) ' છે. \(x+y\) નું મૂલ્ય _______ છે.

  1. A \(4\)
  2. B \(6\)
  3. C \(3\)
  4. D \(9\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(9\)

Step-by-step Solution

Detailed explanation

વધુ પ્રચુર માત્રામાં મળતો સમસ્થાનિક \(=\mathrm{B}^{11}\) [ ન્યુટ્રોનની સંખ્યા \(=6\) ] \(\mathrm{x}=6\) \(\mathrm{~B}+\mathrm{O}_2 \rightarrow \mathrm{B}_2 \mathrm{O}_3\) \(\mathrm{B}_2 \mathrm{O}_3\) માં \(\mathrm{B}\) નો ઓક્સિડેશન આંક \(=+3\) આમ, \(\mathrm{y}=3\) તેથી \(x+y=9\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app