JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
ક્ષારમાં હાજર એસિડિક મૂલકના ઓળખવિધિ દરમિયાન, એક વિદ્યાર્થીને સોડિયમ કાર્બોનેટના નિષ્કર્ષને પ્રથમ મંદ \(HNO _3\) વડે ઍસિડિક કરવામાં આવે અને પછી \(AgNO _3\) દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે \(NH _4 OH\) દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય એવો આછો પીળો અવક્ષેપ મળે છે. આ _______ ની હાજરી સૂચવે છે.
- A \(Br ^{-}\)
- B \(I ^{-}\)
- C \(Cl ^{-}\)
- D \(CO _3{ }^{2-}\)
Answer & Solution
Correct Answer
(A) \(Br ^{-}\)
Step-by-step Solution
Detailed explanation
\(Ag ^{+}+ I ^{-}\rightarrow AgI\) - પીળો અવક્ષેપ \(Ag ^{+} Cl ^{-}\rightarrow AgCl\) - સફેદ અવક્ષેપ \(Ag ^{+} Br ^{-}\rightarrow AgBr\) - આછો પીળો અવક્ષેપ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1.84\,mg\) પોલીહાઇડ્રિક આલ્કોહોલનો એક નમૂનો સંયોજન ' \(X\) ' જેનું આણ્વીય દળ \(92.0\,g / mol\) છે તે \(STP\) પર \(1.344\,mL\,H_2\) વાયુ આપે છે. તો સંયોજન '\(X\)' માં આલ્કોહોલિક :હાઈડ્રોજનનોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2022 Medium
- નીચેના પૈકી કયુ ઝેનોન ઓકસો સંયોજન ઝેનોન ફ્લોરાઈડના જળવિભાજનથી મેળવી શકતુ નથી ?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : તત્ત્વો Na, Mg, Cl અને Ar ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ Na \(>\) Mg \(>\) Cl \(>\) Ar છે.
વિધાન (II) : Ca, Al, Fe અને B પૈકી, Ca માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઊંચી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : પિક્રિક ઍસિડ એ 2,4,6 - ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન છે.
વિધાન II : ફિનોલ - 2,4 - ડાયસલ્ફોનિક ઍસિડને સાંદ્ર \(HNO _3\) સાથે પ્રક્રિયા કરીને પિક્રિક ઍસિડ મેળવવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - પાણી અને એસિટીક એસિડ દરેક ના \(2.7 kg\) ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - \(x^{\circ} \mathrm{c}\) થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. \(x=\) _______ (નજીક પૂર્ણાક ) \({ }^{\mathrm{K}_{\mathrm{f}}} \mathrm{H}_2 \mathrm{O}: 1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{K}_{\mathrm{r}}\) acetic acid : \(3.90 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
[આપેલ : પાણીનું મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\), એસિટિક એસિડનું મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)] છે.
[પાણી નું ઠાર બિંદુ= \(273 \mathrm{~K}\) એસિટીક એસિડ નું ઠાર બિંદુ = \(290 \mathrm{~K}\)]JEE Mains 2024 Medium - \(\mathrm{K}_{\text {sp }}\) for \(\mathrm{Cr}(\mathrm{OH})_3\) is \(1.6 \times 10^{-30}\). આ ક્ષારની પાણીમાં મોલર દ્રાવ્યતા કેટલી છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જયારે \(0.1\) \( m\) લાંબા તારને સમાંતર \(5\) \(V\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે,ત્યારે ઇલેકટ્રોનની ડિફ્રટ ઝડપ \(2.5 \times 10^{-4}\) \(ms^{-1}\) જેટલી મળે છે.જો તારમાં ઇલેકટ્રોનની ઘનતા \(8 \times 10^{28}\) \(m^{-3}\) હોય,તો તારના દ્રવ્યની અવરોધકતા ________ ની નજીક હશે.JEE Mains 2015 Medium
- એક પરમાણ્વિક વાયુના બે મોલને દ્વિપરમાણ્વિક વાયુના છ મોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે. અચળ કદે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા _______ છે.JEE Mains 2024 Hard
- ધારોકે વક્ર \(x^2+2 x-4 y+9=0\) ના બિંદુ \(P (1,3)\) પરનો સ્પર્શક \(y\)-અક્ષને \(A\) પર મળે છે.ધારોકે \(P\) માથી પસાર થતી અને રેખા \(x-3 y=6\) ને સમાંતર એવી રેખા પરવલય \(y^2=4 x\) ને \(B\) માં મળે છે.જો \(B\) એ રેખા \(2 x-3 y=8\) પર આવેલું હોય, તો \(( AB )^2=.........\)JEE Mains 2023 Hard
- ધારોકે દ્રીધાત સમીકરણો \(x^2-12 x+[x]+31=0\) અને \(x^2-5|x+2|-4=0\) ના વાસ્તવિક બીજોની સંખ્યા અનુક્રમે \(m\) અને \(n\) છે, જ્યાં \([x]\) એ મહત્તમ પૂર્ણાક \(\leq x\) દર્શાવે છે.તો \(m^2+m n+n^2=.......\)JEE Mains 2023 Hard
- \('a'\) બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) \(A, B\) અને \(C\) ઉપર ત્રણ વિદ્યુતભારો \(q/2, q\) અને \(q/2\) મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ \(D\) ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.
JEE Mains 2022 Medium - \(250\, K\) એ \(N _{2} O _{4}\) સાથે \(NO\)ની પ્રક્રિયા શું આપે છે?JEE Mains 2020 Medium