JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
સમૂહ \(14\) ના નીચે આપેલ ઓક્સાઈડને ધ્યાનમાં લો. \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2, \mathrm{SnO}_2, \mathrm{PbO}_2, \mathrm{CO}\) અને \(GeO.\) ઉભયગુણી ઓક્સાઈડ _______ છે.
- A \(\mathrm{GeO}, \mathrm{GeO}_2\)
- B \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2\)
- C \(\mathrm{SnO}_2, \mathrm{PbO}_2\)
- D \(\mathrm{SnO}_2, \mathrm{CO}\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{SnO}_2, \mathrm{PbO}_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{SnO}_2\) અને \(\mathrm{PbO}_2\) ઉભયધર્મી છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A\) અને \(B\) પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે \(54.0\, min\) અને \(18.0\, min\) છે. \(A\) અને \(B\) નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, \(A\) ની સાંદ્રતાં \(B\) નાં કરતાં \(16\) ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય \(..... \, min.\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- \(0.1\; \mathrm{M} \mathrm{HCl}\) ના \(250\; \mathrm{mL}\) દ્રાવણમાં \(3 \;g\) એસિટિક એસિડ ઉમેરી દ્રાવણનું કદ \(500\; \mathrm{mL}\) કરવામાં આવે છે. આ દ્રાવણના \(20 \;\mathrm{mL}\) માં \(5\; \mathrm{M\;NaOH}\) નું \(\frac{1}{2}\; \mathrm{mL}\) દ્રાવણ ઉમેરતા દ્રાવણની \(pH\) જણાવો. [એસિટિક એસિડનો \(\mathrm{pK}_{\mathrm{a}}\) \(=4.75,\), એસિટિક એસિડનું આણ્વિય દળ\(=60 \mathrm{g} / \mathrm{mol}, \log 3=0.4771]\) કદમાં થતો ફેરફાર અવગણોJEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલ છે : વિધાન (\(I\)) : \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) દ્રાવણ લીલા રંગનું છે. વિધાન (\(II\)) : \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) નું દ્રાવણ રંગવિહીન છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(1.46 \,{~g}\) જૈવપોલિમર \(100\, {~mL}\) પાણીમાં ઓગળેલ છે; \(300\, {~K}\) એ \(2.42 \times 10^{-3}\) બારનું અભિસરણ દબાણ લગાવ્યું. જૈવપોલિમરનો મોલર દળ \(.....\,\times 10^{4} \,{~g}\,{~mol}^{-1}\) છે. [ઉપયોગ : \({R}=0.083\, {~L}\, bar \,{mol}^{-1} \,{~K}^{-1}\) ]JEE Mains 2021 Hard
- \(SF _{4}\) ના બંધારણમાં, 'S' ની ઉપર ઈલેક્ટ્રોનોના અબંધકારક યુગ્મJEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયામાં બનતી નીપજ \('B'\) માં બોરોન આજુબાજુ ભૂમિતિ શોધો. \(BF _{3}+ NaH \stackrel{450 K }{\longrightarrow} A + NaF\) \(A + NMe _{3} \rightarrow B\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ' \(m\) ' દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન પ્રારંભિક વેગ \((\mathrm{t}=0) \overrightarrow{\mathrm{v}}=\mathrm{v}_0 \hat{\mathrm{i}} \quad\left(\mathrm{v}_0 \gt 0\right)\) સાથે \(\vec{B}=B_0 \hat{j}\) ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. જો \(\mathrm{t}=0\) સમયે પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_0\) હોય, તો ' t ' સમય પછી તેનું મૂલ્ય શું હશે?JEE Mains 2025 Medium
- એક રેડીયોએક્ટિવ પદાર્થની એક્ટિવીટી \(2.56 \times 10^{-3} \,Ci\) છે. જે પદાર્થનો અર્ધઆયુુ \(5\) દિવસ હોય તો કેટલા દિવસો પછી એક્ટિવીટી \(2 \times 10^{-5} \,Ci\) થશે ?JEE Mains 2022 Medium
- પ્રત્યેક \(\operatorname{arm} 10 \mathrm{~cm}\) લંબાઈનો વાહક તાર ABCDE, તેની સમતલને લંબરૂપે, \(\frac{1}{\sqrt{2}}\) ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે. જ્યારે વાહકને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અચળ વેગથી જમણી તરફ ખેંચવામાં આવે છે, ત્યારે બિંદુઓ A અને E વચ્ચે પ્રેરિત emf _____ mV છે.
JEE Mains 2025 Hard - બેઝિક માધ્યમમાં નીચેનામાંથી કોનું સૌથી ઝડપથી (ત્વરિત) ડીપ્રોટોનેશન થશે ?
JEE Mains 2023 Hard - લુઈસ સિદ્ધાંત અનુસાર, \(XeO_6^{4-}\) આયનના મધ્યસ્થ પરમાણુની આસપાસ \(\sigma\) બંધ-યુગ્મ અને ઇલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મની કુલ સંખ્યા _____ છે.JEE Mains 2026 Medium
- આપેલ પ્રક્રિયા માટે, નીચેનામાંથી \(\mathrm{K}_{\mathrm{C}}\) માટેનો સાચી અભિવ્યક્તિ પસંદ કરો :- \(\mathrm{Fe}_{(\mathrm{aq})}^{3+}+\mathrm{SCN}_{(\mathrm{aq})}^{-} \rightleftharpoons(\mathrm{FeSCN})_{(\mathrm{aq})}^{2+}\)JEE Mains 2024 Hard