JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: [ \( SiO_{2}, CO_{2} \)], [SnO, \( SnO_{2} \)], [PbO, \( PbO_{2} \)] અને [GeO, \( GeO_{2} \)] પૈકી એવા યુગ્મની સંખ્યા કે જે બંને ઉભયધર્મી ઑક્સાઈડ ધરાવે છે તે 2 છે.
વિધાન II: \( BF_{3} \) એ ઇલેક્ટ્રોન ઊણપવાળો અણુ છે, તે લુઇસ ઍસિડ તરીકે વર્તી શકે છે, \(NH _3\) સાથે ઍડક્ટ બનાવે છે અને ત્રિકોણીય સમતલીય ભૂમિતિ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
- B વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
- D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
\( SiO_{2}, CO_{2}, GeO, GeO_{2} \) સ્વભાવે ઍસિડિક છે. SnO, \( SnO_{2}, PbO, PbO_{2} \) સ્વભાવે ઉભયધર્મી છે. → \( BF_{3} \) એ લુઇસ અષ્ટક સિદ્ધાંત મુજબ લુઇસ ઍસિડ છે અને \( sp^{2} \) સંકરણ સાથે ત્રિકોણીય સમતલીય ભૂમિતિ ધરાવે છે અને તે એમોનિયામાંથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયાઓ માં, \(X\) અને \(Y\) માં ઓકિસજન પરમાણુઓની કુલ સંખ્યા \(........\) છે. \(Na _2 O + H _2 O \rightarrow 2 X\) \(Cl _2 O _7+ H _2 O \rightarrow 2 Y\)JEE Mains 2023 Hard
- \( {C{H_3} - C{H_2} - \overset{\overset{\LARGE{OH}}{|}}{\underset{\large {Ph}}{\underset{|}{C}}} - C{H_3}} \) શામાંથી બનાવી શકાય નહીં ?JEE Mains 2019 Hard
- આપેલ પ્રક્રિયા માટે, \(A\) ના તૃતિયક કાર્બોકેટાયન વડે બનતી શક્ય નીપજો ની કુલ સંખ્યા \(........\) છે.
JEE Mains 2023 Hard - \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 Hard
- નીચે આપેલ કક્ષકો ને ઉર્જા ના ઉતરતા ક્રમમાં ગોઠવો . \(A.\) \(n =3, l =0, m =0\) \(B.\) \(n =4, l =0, m =0\) \(C.\) \(n =3, l =1, m =0\) \(D.\) \(n =3, l =2, m =1\) ક્રમ માટે સાયો વિકલ્પ શોધો :JEE Mains 2023 Medium
- \(27\,^oC\) પર \(100\, mL\) પાણીમાં \(0.6\, g\) યુરીયા (મોલર દળ \(= 60\, g\, mol^{-1}\)) અને \(1.8\, g\) ગ્લુકોઝ (મોલર દળ \(= 180\, g\, mol^{-1}\)) ઓગળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યુ છે. દ્રાવણનુ અભિસરણ દબાણ .............. \(\mathrm{atm}\) જણાવો. \((R = 0.08206\, L\, atm\, K^{-1}\, mol^{-1})\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ચોક્કસ દબાણ \(P\) ને \(1\) લીટર પાણી અને \(2\) લીટર પ્રવાહી પર અલગથી લાગુ પાડવામાં આવે છે. પાણી સંકોચાઈને \(0.01 \%\) થાય છે, જ્યારે પ્રવાહી સંકોચાઈને \(0.03 \%\) થાય છે. પાણીનો અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ ગુણોત્તર \(\frac{3}{x}\) છે. \(x\) ની કિંમત કેટલી હશે?JEE Mains 2023 Medium
- વિધેય \(f(x)=\frac{4 x^{3}-3 x^{2}}{6}-2 \sin x+(2 x-1) \cos x\) એJEE Mains 2021 Hard
- સમક્ષિતિજ સપાટી પર ગબડતી \(50 \mathrm{~kg}\) દળની એક તકતીના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ \(0.4 m/s\) છે તો આ તકતી ને અટકાવવા માટે કરવું પડતું કાર્ય _______ \(\mathrm{J}\) છે.JEE Mains 2024 Hard
- ' \(n\) ' સમાન વિદ્યુત બલ્બ છે, દરેકને મેઈન સપ્લાયમાંથી સ્વતંત્ર રીતે \(p\) પાવર ખેંચવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. હવે તેમને મેઈન સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજન દ્વારા ખેંચાયેલો કુલ પાવર છે :JEE Mains 2025 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
પદાર્થનું દળસૂચિ-II
પરમાણુઓની સંખ્યાA. \(1.8\) mg પાણી I. \(2\times 10^{-4}\times N_A\) B. \(9.8\) mg સલ્ફ્યુરિક એસિડ II. \(1.5\times 10^{-4}\times N_A\) C. \(1.8\) mg કાર્બન III. \(3\times 10^{-4}\times N_A\) D. \(5.85\) mg ક્ષાર (NaCl) IV. \(7\times 10^{-4}\times N_A\) JEE Mains 2026 Hard - નીચેની કોષની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(\mathrm{Cd}_{(s)}+\mathrm{Hg}_{2} \mathrm{SO}_{4(s)}+\frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{CdSO}_{4} \cdot \frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(s)}+2 \mathrm{Hg}_{(l)}\) \(25^{\circ} {C}\) પર \({E}_{\text {cell }}^{0}\)નું મૂલ્ય \(4.315\, {~V}\) છે. જો \(\Delta {H}^{\circ}=-825.2\, {~kJ} \,{~mol}^{-1}\), પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર \(\Delta {S}^{\circ}\) \({J} \,{K}^{-1}\)માં \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ: ફેરાડે અચળાંક \( = 96487 \, {C} \, {mol}^{-1} \)]JEE Mains 2021 Easy