JEE Mains · Chemistry · STD 11 - P-વિભાગના તત્ત્વો - ૧
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
નીચેનામાંથી કઈ સામગ્રી અર્ધવાહક નથી?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) ગ્રેફાઇટ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
ગ્રેફાઇટ વાહક છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 અઘરું - એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.JEE Mains 2022 મધ્યમ
- \(2-\)હેકઝીન \(\xrightarrow[(ii)H_2O]{(i) O_3}\) નીપજો ઉપરની પ્રક્રિયામાં બનતી બે નીપજો શોધો.JEE Mains 2023 મધ્યમ
- \(1.84\,mg\) પોલીહાઇડ્રિક આલ્કોહોલનો એક નમૂનો સંયોજન ' \(X\) ' જેનું આણ્વીય દળ \(92.0\,g / mol\) છે તે \(STP\) પર \(1.344\,mL\,H_2\) વાયુ આપે છે. તો સંયોજન '\(X\)' માં આલ્કોહોલિક :હાઈડ્રોજનનોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2022 મધ્યમ
- વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે. \(F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)\) લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ?JEE Mains 2017 અઘરું
- નીચેનામાંથી કયો ગુણધર્મ બદલાશે જ્યારે દ્રાવણ 1 ધરાવતી પ્રણાલી દ્રાવણ 2 બનશે?
JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- \(300 \mathrm{~K}\) પર \(\mathrm{N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})} \rightleftarrows 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}\), પ્રક્રિયા માટે \(\mathrm{Kp}_{\mathrm{p}}=\) \(0.492 \mathrm{~atm}\) છે. તે જ તાપમાન (સમાન તાપમાન) પર પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}\) _______ \(\times 10^{-2}\) છે. (આપેલ: \(\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) )JEE Mains 2024 અઘરું
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે.JEE Mains 2023 મધ્યમ
- નીચેનામાંથી કયા સંયોજનો એમોનિયામય સિલ્વર નાઈટ્રેટ સાથે સિલ્વર મિરર આપશે?
(A) ફોર્મિક એસિડ
(B) ફોર્માલ્ડિહાઇડ
(C) બેન્ઝાલ્ડિહાઇડ
(D) એસિટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ - નીચેના પ્રવાહીની સ્નિગ્ધતાનો સાચો ક્રમ કયો છે ?JEE Mains 2013 અઘરું
- સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?JEE Mains 2022 સરળ
- ધારોકે 100 cm લંબાઈ, 2 cm ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ 500 આંટા ધરાવતું એક સોલેનોઈડ \(I=10 \sin (\omega t ) A\) પ્રવાહનું વહન કરે છે, જ્યાં \(\omega=1000\) રેડિયન/સેકન્ડ છે. સોલેનોઈડમાંથી 1 cm ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપ (B) v = 1 cm/s ની ઝડપે સમઅક્ષીય રીતે સરકે છે. જ્યારે લૂપ B ને સોલેનોઈડની અંદર 10 cm દાખલ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો r.m.s પ્રવાહ \(\alpha / \sqrt{2} \mu A\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
[લૂપનો અવરોધ = \(10 \Omega\) ]JEE Mains 2026 અઘરું