ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - P-વિભાગના તત્ત્વો - ૧
  • JEE Mains 2022
  • મધ્યમ
  • MCQ

સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
સૂચિ \(-I\) (\(Si-\)સંયોજનો) સૂચિ \(-II\) (\(Si-\)પોલિમેરીક/અન્ય ઉત્પાદનો)
\((A)\) \(\left( CH _{3}\right)_{4} Si\) \((I)\) શ્રુંખલા સિલિકોન
\((B)\) \(\left( CH _{3}\right) Si ( OH )_{3}\) \((II)\) ડાયમરિક સિલિકોન
\((C)\) \(\left( CH _{3}\right)_{2} Si ( OH )_{2}\) \((III)\) સિલેન 
\((D)\) \(\left( CH _{3}\right)_{3} Si ( OH )\) \((IV)\) \(2D-\) સિલિકોન
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \((A) - (III), (B) - (IV), (C) - (I), (D) - (II)\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\left( CH _{3}\right)_{4} Si\) is a silane

\(\left( CH _{3}\right) Si ( OH )_{3}\) polymerise to form 2D silicone

\(\left( CH _{3}\right)_{2} Si ( OH )_{2}\) polymerise to form chain silicone

\(\left( CH _{3}\right)_{3} Si ( OH )\) form dimer \(\left( CH _{3}\right)_{3} Si - O - Si \left( CH _{3}\right)_{3}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ