JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
\(GaAlCl _4\) સૂત્ર ધરાવતા સંયોજન માટે નીચે આપેલામાંથી સાચો વિકલ્પ શોધો.
- A \(Ga\) એ \(Al\) કરતાં વધારે વિદ્યુતઋણ ઋણમય છે અને તે \(GaAlCl _4\) ક્ષારના કેટાયનિક ભાગ તરીકે હાજર છે.
- B \(GaAlCl _4\) ક્ષારમાં \(Ga\) નો ઓકિસડેશન અવસ્થા \(+3\) છે.
- C \(GaAlCl _4\) માં \(Cl\) એ \(Al\) અને \(Ga\) એમ બંને સાથે બંધ બનાવે છે.
- D \(GaAlCl _4\) માં \(Ga\) એ \(Cl\) સાથે સંવર્ગીત છે.
Answer & Solution
Correct Answer
(A) \(Ga\) એ \(Al\) કરતાં વધારે વિદ્યુતઋણ ઋણમય છે અને તે \(GaAlCl _4\) ક્ષારના કેટાયનિક ભાગ તરીકે હાજર છે.
Step-by-step Solution
Detailed explanation
Gallous tetrachloro aluminate \(Ga ^{+} AlCl _4^{-}\) \(2 Ga + Ga ^{+} GaCl _4^{-}+2 Al _2 Cl _6 \stackrel{190^{\circ}}{\longrightarrow} 4 Ga ^{+} AlCl _4^{-}\) Ga is cationic part of salt \(GaAlCl _4\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ? \(\,\begin{array}{*{20}{c}}
{C{H_3} - CH - C{H_2} - CH - C{H_2} - C{H_3}}\\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\
{\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\) \(\xrightarrow[{heat}]{{KOH,\,C{H_3}OH}}\)JEE Mains 2017 Hard - \(n-\) બ્યુટેનના નીચેના સંરૂપણ સમઘટકમાં તેમની વધતી પોટેન્શિયલ ઊર્જાના ક્રમમાં ગોઠવો:
JEE Mains 2021 Easy - \(T\text{ K}\) તાપમાને એક પ્રક્રિયા \(A \rightarrow P\) માટે, \(A\) ની પ્રારંભિક સાંદ્રતા \([A]_0\) ના વિધેય તરીકે અર્ધ-આયુષ્ય \((t_{1/2})\) ને નીચે આપ્યા મુજબ આલેખવામાં આવે છે.

આપેલ આકૃતિમાં \(x\) નું મૂલ્ય _______ s છે (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - સોડીયમ હેલાઇડોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી નો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- આવર્તકોષ્ટકના આવર્ત 4 માં, સૌથી વધુ અને સૌથી ઓછી આયનિક ત્રિજયાઓ ધરાવતા તત્વો અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium
- નીચેનામાંથી જે અષ્ટક નિયમના અપવાદ છે તે અણુઓની સંખ્યા _______ છે. \(\mathrm{CO}_2, \mathrm{NO}_2, \mathrm{H}_2 \mathrm{SO}_4, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{SiF}_4, \mathrm{ClO}_2, \mathrm{PCl}_5,\) \(\mathrm{BeF}_2, \mathrm{C}_2 \mathrm{H}_6, \mathrm{CHCl}_3, \mathrm{CBr}_4\)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો \(\alpha\) અને \(\beta\) એ સમીકરણ \((\mathrm{k}+1) \tan ^{2} \mathrm{x}-\sqrt{2} \cdot \lambda \tan \mathrm{x}=(1-\mathrm{k})\) ના બે વાસ્તવિક બીજ કે જ્યાં \(\mathrm{k}(\neq-1)\) અને \(\lambda\) એ વાસ્તવિક સંખ્યા છે . જો \(\tan ^{2}(\alpha+\beta)=50,\) હોય તો \(\lambda\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- સમીકરણ \(2 \theta-\cos ^{2} \theta+\sqrt{2}=0\) નાં \(R\) માં ઉકેલોની સંખ્યા \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(\mathrm{A}=\{-3,-2,-1,0,1,2,3\}\) અને R એ \(A\) પરનો એક સંબંધ છે જે \(x R y\) દ્વારા વ્યાખ્યાયિત થાય છે જો અને તો જ \(2 x-y \in\{0,1\}\). ધારો કે R માં તત્વોની સંખ્યા \(l\) છે. ધારો કે R ને સ્વવાચક અને સંમિત સંબંધ બનાવવા માટે અનુક્રમે \(m\) અને \(n\) એ લઘુત્તમ સંખ્યાના તત્વો છે જેને R માં ઉમેરવાની જરૂર છે. તો \(l+\mathrm{m} \mathrm{n}\) = ___JEE Mains 2025 Easy
- \(n-\) \(mole\) આદર્શ વાયુ જેની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા \(C_v\) છે તે સમદાબી વિસ્તરણ અનુભવે છે આ પ્રક્રિયા દરમિયાન થતાં કાર્ય અને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Medium
- \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
- \(a , b\) અને \(c\) ત્રિજ્યા \([a < b < c]\) ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય \(X , Y\) અને \(Z\) ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે \(\sigma,-\sigma\) અને \(\sigma\) છે.કવચ \(X\) અને \(Z\) સમાન સ્થિતિમાન ધરાવે છે. જો \(X\) અને \(Y\) ની ત્રિજ્યા અનુક્રમે \(2\,cm\) અને \(3\,cm\) હોય તો કવચ \(Z\) ની ત્રિજ્યા \(......\,cm\) છે.JEE Mains 2023 Hard