JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે: વિધાન \(A\) : \(\mathrm{Ga}\), In અને \(\mathrm{Tl}\) ની +\(1\) ઓક્સિડેશન અવસ્થાનો સ્થિરતા ક્રમ \(\mathrm{Ga}<\mathrm{In}<\mathrm{Tl}\) છે. કારણ \(R\) : નિષ્ક્રિય યુગ્મ અસર સમૂહમાં નીચે જતાં નીચી ઓક્સિડેશન અવસ્થાને સ્થિર કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\), \(A\) ની સાચી સમજૂતી છે.
- B \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
- C \(A\) અને \(R\) બંને સાચા છે પરંતુ \(R\), \(A\) ની સાચી સમજૂતી નથી.
- D \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) \(A\) અને \(R\) બંને સાચા છે અને \(R\), \(A\) ની સાચી સમજૂતી છે.
Step-by-step Solution
Detailed explanation
નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે ભારે તત્વો માટે +\(1\) ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થિરતા ક્રમશઃ વધે છે. \(\therefore\) \(A \ell^{+1}<\mathrm{Ga}^{+1}<\mathrm{In}^{+1}<\mathrm{T} \ell^{+1}\) ની સ્થિરતા
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયકની સાંદ્રતામાં સમય સાથે થતો ફેરફાર દર્શાવતા આપેલા આલેખનો વિચાર કરો.
પ્રક્રિયકોની સમાન પ્રારંભિક સાંદ્રતા સાથે ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2026 Medium - \(495\, K\) પર \(A ( g ) \rightleftharpoons B ( g )\) પ્રક્રિયા માટે \(\Delta_{ I } G ^{\circ}=-9.478\, kJ\, mol ^{-1}\) જો આપણે બંધ પાત્રમાં \(495\, K\) પર એનાં \(22\) મિલીમોલ્સથી પ્રક્રિયા શરૂ કરીએ, તો સંતુલન મિશ્રણ એ \(B\)ની માત્રા ........ મિલિમોલ છે. \(\left[ R =8.314 J mol ^{-1} K ^{-1} ; \ell n 10=2.303\right]\)JEE Mains 2021 Medium
- ઈલેક્ટ્રોનના ષષ્ટક (સેક્સટેટ) સાથે કાર્બન ધરાવતી અને ઈલેક્ટ્રોફાઈલ તરીકે કાર્ય કરી શકે તેવી સ્પીસીઝને _______ કહેવામાં આવે છે.JEE Mains 2024 Hard
- નીચેના પૈકી સાચા ક્રમ/ક્રમો છે:
પરમાણ્વીય ત્રિજ્યા : \(\mathrm{B} \lt \mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{In} \lt \mathrm{Tl}\)
વિદ્યુતઋણતા : \(\mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{In} \lt \mathrm{Tl} \lt \mathrm{B}\)
ઘનતા : \(\mathrm{Tl} \lt \mathrm{In} \lt \mathrm{Ga} \lt \mathrm{Al} \lt \mathrm{B}\)
પ્રથમ આયનીકરણ ઊર્જા : In \( \lt \mathrm{Al} \lt \mathrm{Ga} \lt \mathrm{Tl} \lt \mathrm{B}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેની વાયુ કલા પ્રક્રિયાનો વિચાર કરો, જે \(25°C\) તાપમાને બંધ પાત્રમાં કરવામાં આવી રહી છે.
\(2A(g) \rightarrow 4B(g) + C(g)\)
\(30\) મિનિટના સમયગાળાએ \(C(g)\) નું દબાણ _______ mm Hg હશે. (નજીકના પૂર્ણાંકમાં)સમય (મિનિટ) પ્રણાલીનું કુલ દબાણ (mm Hg) \(30\) \(300\) \(\infty\) \(600\) JEE Mains 2026 Hard - નીચેનામાંથી પરમાણ્વીય કક્ષકોનું કયું રેખીય સંયોજન સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુઓમાં [આંતરકેન્દ્રીય અક્ષ \(z\)-દિશામાં] આણ્વીય કક્ષકોની રચના કરશે?
A. \(2 \mathrm{p}_{\mathrm{z}}\) અને \(2 \mathrm{p}_{\mathrm{x}}\)
B. 2 s અને \(2 \mathrm{p}_{\mathrm{x}}\)
C. \(3 \mathrm{~d}_{\mathrm{xy}}\) અને \(3 \mathrm{~d}_{\mathrm{x}^2-y^2}\)
D. 2 s અને \(2 \mathrm{p}_{\mathrm{z}}\)
E. \(2 p_z\) અને \(3 d_x{ }^2-y^2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો વક્ર \(y =f( x )= x \log _{ e } x\) \((x>0)\) નો બિંદુ \((c, f(c))\) આગળનો સ્પર્શકએ બિંદુઓ \((1,0)\) અને \(( e , e )\) ને જોડતી રેખાખંડને સમાંતર હોય તો \(c\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(Hg\) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું છે? \(a\). \(d\)-પેટાકોશ પૂર્ણ હોય છે ત્યારે તેઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઉંચી (વધારે) પ્રદર્શિત કરે છે. \(b\). \(\mathrm{Zn}\) અને \(\mathrm{Cd}\) એ ચલિત (વિવિધ) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી જ્યારે \(\mathrm{Hg}\) એ +\(I\) અને +\(II\) દર્શાવે છે. \(c\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ના સંયોજનો પ્રકૃતિમાં અનુચુંબકીય છે. \(d\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ને મૃદુ ધાતુઓ કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે આપેલ \(LCR\) પરિપથને \(V_{ac}\) વૉલ્ટ ધરાવતા \(AC\) સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ(\(Hz\) માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
JEE Mains 2013 Easy - \(I\) અને \(4I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજો પડદા ઉપર શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચેનો કળા તફાવત \(A\) બિંદુએ \(\pi / 2\) અને બિંદુ \(B\) આગળ \(\pi / 3\) છે. પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત \(x I\) છે. \(x\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2022 Medium
- \(1\,kg\) દળ ધરાવતા એક પથ્થરને દળરહિત અને \(1\,m\) લંબાઈની દોરી જોડે બાંધવામાં આવે છે. જો દોરી \(400\,N\) નું મહતમ તણાવ સહન કરી શકતી હોય તો દોરી તૂટે નહિ તે રીતે પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવા માટે મહતમ રેખીય વેગ \(..............\,ms^{-1}\) થશે.JEE Mains 2023 Easy
- ધારો કે \( S = \{t \epsilon R : f(x)= |x-\pi|.(e^{|x|}-1)sin|x|\) એ \(t\) આગળ વિકલનીય નથી.\(\} \) તો ગણ \(S\) બરાબર . . . . ..JEE Mains 2018 Hard