JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
બોરોન ટ્રાય હેલાઇડોની લુઇસ એસિડ પ્રકૃતિ ક્રમને અનુસરે છે તે \(................\)
- A \(BBr _3 > BI _3 > BCI _3 > BF _3\)
- B \(BCl _3 > BF _3 > BBr _3 > BI _3\)
- C \(BF _3 > BCl _3 > BBr _3 > BI _3\)
- D \(BI _3 > BBr _3 > BCl _3 > BF _3\)
Answer & Solution
Correct Answer
(D) \(BI _3 > BBr _3 > BCl _3 > BF _3\)
Step-by-step Solution
Detailed explanation
Extent of back bonding, reduces down the group leading to more Lewis acidic strength \(BF _3 > BCl _3 > BBr _3 > BI _3\) (extent of back bonding) \((2 p-2 p)(2 p-3 p)(2 p-4 p)(2 p-5 p)\) \(BF _3 < BCl _3 < BBr _3 < BI _3\) (lewis acidic nature)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \(I\) : ગેલિયમનો ઉપયોગ થર્મોમીટરના નિર્માણમાં થાય છે. વિધાન \(II\) : ગેલિયમ ધરાવતું થર્મોમીટર ખારા દ્રાવણનું ઠારબિંદુ ( \(256 \mathrm{~K}\) ) માપવા માટે ઉપયોગી છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચે આપેલા પૈકી કયો પ્રક્રિયક \(A\) થી \(B\) માં રૂપાંતરિત કરશે ?
JEE Mains 2022 Medium - નીચે આપેલામાંથી અણુઓ અથવા આયનોની સંખ્યા કે જે ઈલેકટ્રોનોની એકી સંખ્યા ધરાવતા નથી તે \(.........\) \((A)\) \(NO _2\) \((B)\) \(ICl _4^{-}\) \((C)\) \(BrF _3\) \((D)\) \(ClO _2\) \((E)\) \(NO _2^{+}\) \((F)\) \(NO\)JEE Mains 2023 Hard
- નીચે આપેલા પરમાણુમાં હાજર કિરાલ કાર્બનની સંખ્યા ...... છે.
JEE Mains 2020 Medium - \(61\,g\) વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન \(52\,g\) થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો. (પરમાણ્વીય દળ, \(Ba=137\,amu, Cl=35.5\,amu\))JEE Mains 2015 Hard
- નાઇટ્રોજન-નાઇટ્રોજન બંધ વિનાના ઓક્સાઇડ ક્યા છે:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- યોગ્ય ગુણધર્મો ધરાવતો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathrm{A}=\{1,2,3, \ldots, 10\}\) અને A પર R એક સંબંધ છે કે જેથી \(\mathrm{R}=\{(\mathrm{a}, \mathrm{b}): \mathrm{a}=2 \mathrm{~b}+1\}\). ધારો કે \(\left(\mathrm{a}_1, \mathrm{a}_2\right)\), \(\left(a_2, a_3\right),\left(a_3, a_4\right), \ldots .,\left(a_k, a_{k+1}\right)\) એ R ના \(k\) ઘટકોનો એક અનુક્રમ છે કે જેથી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક પછીની ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક બરાબર છે. તો, આવા અનુક્રમ માટે અસ્તિત્વ ધરાવતો સૌથી મોટો પૂર્ણાંક k = ___JEE Mains 2025 Medium
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- આપેલ પરિપથમાં \(18\ V\) કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો \(R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega\) અને \(R_4 = 500\,\Omega\), અને જો \(R_4\), ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન \(5\, V\) છે, તો \(R_2\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - જેનો અર્ધજીવનકાળ \(2\) કલાક \(30\) મિનીટ હોય તેવું તાજું બનાવેલો રેડિયો એક્ટિવ ઉદ્ગગમ માન્ય સુરક્ષા સ્તર (safe limit) કરતા \(64\) ગણી વધારે તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ ઉદ્ગમ સાથે સુરક્ષિત રીતે કામ લઈ શકાય તે માટેનો જ३રી લઘુત્તમ સમય .......... કલાક હશે.JEE Mains 2022 Medium
- કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?JEE Mains 2019 Medium