JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
બે p-બ્લોક તત્વો X અને Y \(EF _3\) પ્રકારના ફ્લોરાઇડ બનાવે છે. ફ્લોરાઇડ સંયોજન \(XF _3\) લુઈસ એસિડ છે અને \(YF _3\) લુઈસ બેઝ છે. \(XF _3\) અને \(YF _3\) ના મધ્યસ્થ પરમાણુઓનું સંકરણ અનુક્રમે છે
- A બંને \(sp^{3}\)
- B \(sp^{2}\) અને \(sp^{3}\)
- C \(sp^{3}\) અને \(sp^{2}\)
- D બંને \(sp^{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(sp^{2}\) અને \(sp^{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(XF_{3}=BF_{3}; \ sp^{2}\) \(YF_{3}=NF_{3};\ sp^{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રવાહી \('M'\) અને પ્રવાહી \('N'\) આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ \('M'\) અને \('N'\) ના બાષ્પદબાણ અનુક્રમે \(450\) અને \(700\,mm\,Hg\) છે. તો સાચુ વિધાન જણાવો . ( \(X_M =\) દ્રાવણમાં \(‘M’\) નો મોલ - અંશ ; \(X_N =\) દ્રાવણમાં of \(‘N’\) નો મોલ - અંશ ; \(Y_M =\) બાષ્પ અવસ્થામાં \(‘M’\) નો મોલ - અંશ; \(Y_N =\) બાષ્પ અવસ્થામાં \(‘N’\) નો મોલ - અંશ)JEE Mains 2019 Hard
- આપેલ \(E^o_{Cl_2/Cl^-} = 1.36\,V,\) \(E^o_{Cr^{3+}/Cr}= -0.74\,V,\) \(E^o_{Cr_2/O_7^{2-}/Cr^{3+}}=1.33\,V,\) \(E^o_{MnO^-_4/Mn^{2+}} = 1.51\,V\) તો નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શતકર્તા ..........JEE Mains 2017 Medium
- \(\mathrm{Sc}, \mathrm{Mn}, \mathrm{Co}\) અને Cu પૈકી, સર્વોચ્ચ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ ઓળખો. તે તત્વની +2 ઓક્સિડેશન અવસ્થામાં ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _____ BM (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલા સલ્ફર આધારીત ઓક્સો એસિડને ધારી લો.\(H _2 SO _3, H _2 SO _4, H _2 S _2 O _8\) અને \(H _2 S _2 O _7\) ઉપરના ઓક્સો એસિડો પૈકી કે જેમાં પેરોકસી \((O-O)\) બંધની સંખ્યા \(.......\) છે.JEE Mains 2022 Medium
- તે સવર્ગ સંકીર્ણોને ઓળખો કે જેમાં મધ્યસ્થ ધાતુ આયન \(d^4\) ઇલેક્ટ્રોન રચના ધરાવે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચેના પૈકી સાચુ વિધાન જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- એક ટેનિસ બોલ (પોલું ગોળીય કવચ) ટેકરી પર \(O\) થી શરૂ કરીને નીચે તરફ દડે છે. બિંદુ \(A\) પાસે દડો હવામાં ઊછળવાની શરૂઆત સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણેથી કરે છે. \(B\) પાસે દડો જમીન પર પહોચે છે. તો અંતર \(AB\) ની કિંમત ......... \(m\) થાય. ( દળ \(m\) અને ત્રિજ્યા \(R\) વાળા પોલા ગોળીય કવચની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(= \frac {2}{3}\,mR^2\))
JEE Mains 2013 Hard - ધારો કે \(O\) ઉગમબિંદુ છે, બિંદુ \(A\) એ \(z_1=\sqrt{3}+2 \sqrt{2} i\) છે, બિંદુ \(B\left(z_2\right)\) એવું છે કે \(\sqrt{3}\left|z_2\right|=\left|z_1\right|\) અને \(\arg \left(z_2\right)=\arg \left(z_1\right)+\frac{\pi}{6}\). તો,JEE Mains 2025 Hard
- એક વ્યક્તિ ટૉવરની ટોચ પરથી, એક હોડીને નિશ્ચિત બિંદુ \(A\) આગળથી ટૉવર તરફ એક સરખી ઝડપે ગતિ કરતી જુએ છે. તે બિંદુએ હોડીનો વ્યક્તિની આંખ સાથેનો અવસેધ કોણ \(30°\) છે, (વ્યક્તિની ઊંચાઈ અવગણવી). ટૉવરનાં તળીયા (જે પાણીના સ્તરે છે) તરફ \(20\) સેકન્ડ હોડીની મુસાફરી બાદ, હોડી બિંદુ \(B\) આગળ પહોંચે છે, જ્યાં અવસેધ કોણ \(45°\) છે. તો હોડીએ બિંદુ \(B\) થી ટૉવરનાં તળીયા સુધી પહોંચવા માટે લીધેલ સમય (સેકન્ડ માં) .......... છે.JEE Mains 2021 Hard
- \(\mathrm{KMnO}_4\) અને એસિડિક માધ્યમમાં ઓક્ઝેલિક એસિડ સામે \(\mathrm{KMnO}_4\) ના અનુમાપન દરમિયાન બનતી મેંગેનીઝ નીપજ વચ્ચેના 'માત્ર સ્પિન' ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો તફાવત _______ \(\mathrm{BM}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- જો \({\left( {{x^{\frac{1}{3}}} + \frac{1}{{2{x^{\frac{1}{3}}}}}} \right)^{18}}\,,\,\left( {x > 0} \right),\) ના વિસ્તરણમાં \(x^{-2}\) અને \(x^{-4}\) ના સહગુણક અનુક્રમે \(m\) અને \(n\) હોય તો \(\frac{m}{n}\) = ...JEE Mains 2016 Hard
- કોપર (પરમાણુ ક્રમાંક \(29\)) માટે સાચા વિધાન/નો ની સંખ્યા \(.......\) છે. \((A)\,Cu ( II )\) સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે. \((B)\,Cu ( I )\) સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે. \((C)\,Cu ( I )\) નું સરળતાથી ઓક્સિડેશન થાય છે. \((D)\) ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં \(Cu ( I )\) હોય છે.JEE Mains 2022 Medium