JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
હેલોજેન્સની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય સંતોષકારક છે?
- A \(I > Br > Cl > F\)
- B \(Cl > Br > F > I\)
- C \(Cl > F > Br > I\)
- D \(F > Cl > Br > I\)
Answer & Solution
Correct Answer
(C) \(Cl > F > Br > I\)
Step-by-step Solution
Detailed explanation
Order of electron gain enthalpy (Absolute value) \(Cl > F > Br > I\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ?JEE Mains 2015 Hard
- વિલ્કીન્સન ઉદ્દીપક નીચેનામાંથી કયો છે?JEE Mains 2019 Hard
- \({PCl}_{5}\)ના જલીયકરણમાંથી મેળવેલ અંતિમ નીપજમાં હાજર બિન-આયનીકૃત હાઇડ્રોજન અણુઓની સંખ્યા છે:JEE Mains 2021 Medium
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેનામાંથી હાઇડ્રોજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા આયનોની સંખ્યા _______ છે.
\(Ti ^{2+}, Cr ^{2+}\) અને \(V ^{2+}\)JEE Mains 2024 Medium - વિભેદી અધિશોષણના સિધ્ધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વર્ણલેખિકી) તકનિકો છે તે ______છે. \(A\). સ્તંભ ક્રોમેટોગ્રાફી \(B\). પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી \(C\). પેપર ક્રોમેટોગ્રાફી નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવતી જોડ .......છે. [પ.ક્ર.: \(Cr= 24,\,Mn= 25, \,Fe= 26, \,Co= 27\)]JEE Mains 2016 Hard
- \(1\,kg\) દળ ધરાવતો એક પદાર્થ \(3\,kg\) દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સન્મુખ સંઘાત ઉત્પન્ન કરે છે. સંધાત બાદ નાનો પદાર્થની ગતિની દિશા ઉલટાઈ જાય છે અને તે \(2\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો સંધાત પહેલાની નાના દળવાળા પદાર્થની ઝડપ \(.........ms ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
- \(\max _{0 \leq x \leq \pi}\left\{x-2 \sin x \cos x+\frac{1}{3} \sin 3 x\right\}=..........\)JEE Mains 2023 Hard
- જો પરવલય \(P\) નું શિરોબિંદુ \((2,3)\) અને નિયામિકા \(2 x+y=6\) છે. જો ઉપવલય \(E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) ની ઉત્કેન્દ્રિતા \(\frac{1}{\sqrt{2}}\) છે અને પરવલય \(P\) ની નાભીમાંથી પસાર થાય છે. તો ઉપવલય \(\mathrm{E}\) ના નાભિલંબની લંબાઈ મેળવો.JEE Mains 2024 Hard
- \(\left( {\frac{1}{{60}} - \frac{{{x^8}}}{{81}}} \right).{\left( {2{x^2} - \frac{3}{{{x^2}}}} \right)^6}\) ના વિસ્તરણમાં એવું પદ મેળવો કે જે \(x\) પર આધારિત નથી.JEE Mains 2019 Hard
- જો એક યાદસ્છિક ચલ \(X\) એ દ્વિપદ્દી વિતરણ \(B(33, p)\) ને એવી રીતે અનુસરે છે કે જેથી \(3 P ( X =0)= P ( X =1)\) હોય, તો \(\frac{ P ( X =15)}{ P ( X =18)}-\frac{ P ( X =16)}{ P ( X =17)}\) નું મુલ્ય ............ છે.JEE Mains 2022 Hard