JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં અનુક્રમે \({Cl}={O}\) બંધની સંખ્યા છે:
- A \(3,1\) અને \(1\)
- B \(4,1\) અને \(0\)
- C \(1,1\) અને \(3\)
- D \(1,2\) અને \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(1,2\) અને \(3\)
Step-by-step Solution
Detailed explanation
Number of \({Cl}={O}\) bonds
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉષ્માગતિકીય ફેરફારોમાં નીચેના પૈકી ક્યુ વિધાન/સંબંધ સાચું નથી ?JEE Mains 2013 Hard
- ઉપરની પ્રક્રિયામાં, પ્રક્રિયક \(“A”\) શોધો.
JEE Mains 2021 Medium - જો ઇથેન, હાઇડ્રોજન અને ગ્રેફાઇટની દહન ઉષ્મા અનુક્રમે \(-1560\), \(-393.5\) અને \(-286 \;\mathrm{kJ} / \mathrm{mol},\) હોય, તો ઇથેનની પ્રમાણિત સર્જન ઉષ્મા \(\left(\Delta_{t} \mathrm{H}_{298}^{0}\right)\) .......... \(kJ/mol\) જણાવો.JEE Mains 2020 Hard
- સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ગલનબિંદુઓનો સાયો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- \(AB _{2}\) એ પાણીમાં \(A ^{2+}\) અને \(B ^{-}\) સ્વરૂપે વિયોજન થયેલ છે. \(AB _{2}\)ના \(10.0\) મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ \({ }^{\circ} C\) છે. [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક \(K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}\) શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ \(\left.=100^{\circ} C \right]\)JEE Mains 2021 Medium
- \(10\)% વજનથી (w/w) યુરિયાના જલીય દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે?
[આપેલ છે: H, O, C અને N ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\), \(12\) અને \(14\) g mol\(^{-1}\) છે.]JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- અવકાશમાં \(\vec E\, = (25 \hat i + 30 \hat j)\,NC^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. જો ઉગમબિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય તો \(x\, = 2\, m, y\, = 2\, m\) બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન \(volt\) માં કેટલું મળે?JEE Mains 2015 Medium
- પાંચ વ્યક્તિઓ P1, P2, P3, P4 અને \(P _5 ;+5 D\) પાવર ધરાવતા એક જ બહિર્ગોળ લેન્સના વસ્તુઅંતર (u) અને પ્રતિબિંબ અંતર (v) ને અનુક્રમે (25,96), (30,62), (35,37), (45,35) અને (50,32) તરીકે નોંધે છે. સાચા વિધાનને ઓળખોઃJEE Mains 2026 Hard
- \(D- (+)- Glyceraldehyde \xrightarrow[(ii) H_2O/H^+(iii)HNO_3]{(i)HCN}\) પ્રક્રિયામાં બનતી નીપજ શોધો.JEE Mains 2023 Hard
- ધારો કે \(2 x^2+(\cos \theta) x-1=0, \theta \in(0,2 \pi)\) સમીકરણના ભિન્ન બીજ \(\alpha_\theta\) અને \(\beta_\theta\) છે. જો m અને M એ \(\alpha_\theta^4+\beta_\theta^4\) ના ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યો હોય, તો \(16(M+m)\) = __________JEE Mains 2025 Medium
- આકૃતિમાં બતાવેલ પરિપથ માટે પ્રવાહ જયારે સ્થાયી અવસ્થામાં પહોંચે ત્યારે કેપેસિટન્સ \(C\) ના કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે :
JEE Mains 2017 Medium - \(m\) દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને \(T = 0\,^oC\) તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ \(2\;s\) મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ \(S\) મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક \(\alpha \) હોય તો \(S\) કેટલો હશે?JEE Mains 2016 Hard