JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
હેલોજનની રચના હેલાઇક \(({V})\) એસિડની સંખ્યા \(.....\) છે.
- A \(5\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
The number of halogen forming halic \((V)\) acid \({HClO}_{3}\) \({HBrO}_{3}\) \({HIO}_{3}\) So Answer is \(3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.JEE Mains 2024 Medium
- \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :સૂચિ - I (પરીક્ષણ) સૂચિ - II (ઓળખવિધિ) (A) બેયરની કસોટી (I) ફિનોલ (B) સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી (II) આલ્ડિહાઇડ (C) થેલિન રંજક કસોટી (III) આલ્કોહોલિક-OH સમૂહ (D) શિફની કસોટી (IV) અસંતૃપ્તિ JEE Mains 2024 Medium - પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે.JEE Mains 2022 Medium
- સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા \(\left(\Delta_0\right)\) ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે \(.......\)JEE Mains 2023 Medium
- T(K) પર નીચે આપેલી પ્રક્રિયાઓનું અવલોકન કરો.
I. A→ નીપજો
II. \(5 Br ^{-}( aq )+ BrO _3{ }^{-}( aq )+6 H ^{+}( aq ) \rightarrow 3 Br _2( aq )+3 H _2 O ( l )\)
બંન્ને પ્રક્રિયાઓની શરૂઆત 10.00 am પર કરવામાં આવી. 10.10 am પર આ પ્રક્રિયાનો વેગ (દર) સમાન છે. 10.10 am પર \(-\frac{\Delta\left[ Br ^{-}\right]}{\Delta t }\) નુ મૂલ્ય \(2 \times 10^{-4} mol L ^{-1} min^{-1}\) છે.
10.10 am પર A ની સાંદ્વતા \(10^{-2} mol L ^{-1}\) છે. પ્રક્રિયા 1 નો પ્રથમ ક્રમ વેગ અચળાંક (min-1 માં) શું છે ?JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) કર્બોક્સિલિક સમુહ માટે સલ્ફાનિલિક એસિડ એસ્ટરીકરણ કસોરી આપે છે. વિધાન \(II:\) ધારાના તત્વ રોકવા માટે લેસાઈન કસોટીમાં સલ્ફાનિલિક એસિડ લાલ રંગ આપે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- જો \(1^2 \cdot\left({ }^{15} C_1\right)+2^2 \cdot\left({ }^{15} C_2\right)+3^2 \cdot\left({ }^{15} C_3\right)+\ldots\) \(+15^2 \cdot\left({ }^{15} C_{15}\right)=2^m \cdot 3^n \cdot 5^k\), જ્યાં \(m, n, k \in \mathbf{N}\), તો \(\mathrm{m}+\mathrm{n}+\mathrm{k}\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(a,b,c\; \in R.\) જો \(f\left( x \right) = a{x^2} + bx + c\) હોય કે જેથી \(a + b + c = 3\) અને \(f\left( {x + y} \right) = f\left( x \right) + f\left( y \right) + xy,\) \(\forall x,y \in R,\) તો \(\mathop \sum \limits_{n = 1}^{10} f\left( n \right)\)ની કિંમત મેળવો.JEE Mains 2017 Hard
- નીચેનામાંથી કયું વિધાન સાચું છેJEE Mains 2020 Hard
- જયારે સદિશ \(\overrightarrow{ A }=2 \hat{i}+3 \hat{j}+2 \hat{k}\) ને બીજા એક સદિશ \(\overrightarrow{ B }\) માંથી બાદ કરવામાં આવે છે ત્યારે તે \(2 \hat{j}\) સદિશ જેટલું મૂલ્ય આપે છે. તો સદિશ \(\overrightarrow{B}\) નું માન \(............\) હશે.JEE Mains 2023 Easy
- ત્રણ ભૌતિક રાશિ માટે ચાર સેટ મૂલ્યો આપેલા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? \((i)\) \(\mathrm{A}_{1}=24.36, \mathrm{B}_{1}=0.0724, \mathrm{C}_{1}=256.2\) \((ii)\) \(\mathrm{A}_{2}=24.44, \mathrm{B}_{2}=16.082, \mathrm{C}_{2}=240.2\) \((iii)\) \(\mathrm{A}_{3}=25.2, \mathrm{B}_{3}=19.2812, \mathrm{C}_{3}=236.183\) \((iv)\) \(\mathrm{A}_{4}=25, \mathrm{B}_{4}=236.191, \mathrm{C}_{4}=19.5\)JEE Mains 2020 Hard