JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I : Cl _2\) અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે. વિધાન \(II :\) એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- C વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચુ છે.
Answer & Solution
Correct Answer
(D) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચુ છે.
Step-by-step Solution
Detailed explanation
In \(Cl _{2}\) molecule, the covalent radius is half of the internuclear distance, so statement \((I)\) is false. For the same element, anion has lower effective nuclear charge than atom \(\Rightarrow\) so anion is larger than atom. \(\Rightarrow\) statement \((II)\) is correct.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(O _{2}- F ^{-}, Na ^{+}\) અને \(Mg ^{2+}\)ની આયનીય ત્રિજ્યાનો ક્રમ કયો છે?JEE Mains 2020 Medium
- આપેલ,
(A) \(n =5, m_1=-1\)
(B) \(n =3, l =2, m_{ l }=-1, m_{ s }=+\frac{1}{2}\)
(A) અને (B) માં આપેલા ક્વોન્ટમ આંકો ધરાવતા એક પરમાણુમાં ઈલેક્ટ્રોન(નો)ની મહત્તમ સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium - નીચેના પૈકી કયું દ્વિઅંગી મિશ્રણ લઘુત્તમ ઉત્કલનબિંદુ એઝીઓટ્રોપનું વર્તન દર્શાવતું નથી?JEE Mains 2025 Easy
- નીચે આપેલા ડાયએઝોનિયમ ક્ષારનો સાચો સ્થિરતા ક્રમ શોધો.
JEE Mains 2022 Medium - મિથેનની રચના માટે તેની પ્રમાણિત એન્થાલ્પી \((\Delta _f\,H^o_{298})\) \(-74.9\,kJ\,mol^{-1}\) છે. મિથેનના \(C - H\)બંધની રચનામાં આપવામાં આવેલી સરેરાશ ઊર્જાની ગણતરી કરવા માટે જાણવું જરૂરી છે કે નીચેનામાંથી કયું છે?JEE Mains 2014 Hard
- નીચેના ઘટકોને તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના વધતા ક્રમમાં ગોઠવો. \((A)\) \(\mathrm{Sc}\) \((B) \mathrm{Cr}\) \((C) \mathrm{V}\) \((D)\) \(\mathrm{Ti}\) \((E)\) \(\mathrm{Mn}\) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ \(P\) બિંદુ પર \(\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }\) જેટલું બળ લાગે છે. તો \(P\) બિંદુ પર \(O\) અને \(Q\) બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
JEE Mains 2021 Hard - ધારોકે \(M=\left[\begin{array}{cc}0 & -\alpha \\ \alpha & 0\end{array}\right]\), જ્યાં \(\alpha\) શુન્યેતર વાસ્તવિક સંખ્યા છે, અને \(N=\sum_{k=1}^{49} M^{2 k}\).જો \(\left(I-M^{2}\right) N=-2 I\) હોય તો \(\alpha\) નું ધનપૂણાંક મૂલ્ય \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- \(A , B, C\) try to hit a target simultaneously but independently. Their respective probabilities of hitting targets are \(\frac{3}{4},\frac{1}{2},\frac{5}{8}\). The probability that the target is hit by \(A\) or \(B\) but not by \(C\) isJEE Mains 2013 Medium
- સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ \(V_{1}\) થી \(V_{2}\) કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય \(W_{1}\) સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો \(W_{2}\) અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો \(W_{3}\) છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે બે કથનો આપેલા છે. એકને નિવેદન (A) અને બીજાને કારણ (R) તરીકે નિર્દેશિત કરવામાં આવે છે. ફેરોચુંબકીય દ્રવ્ય ધ્યાનમાં લો :
નિવેદન (A): ફેરોચુંબકીય દ્રવ્યમાં સ્વતંત્ર પરમાણુ દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે અને એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે કે તેઓ ત્વરિત ગોઠવાઈને ડોમેઈનની રચના કરે છે.
કારણ (R) : પુરતા ઉંચા તાપમાને ફેરોમેગ્નેટિક દ્રવ્યનું ડોમેઈન માળખું વિખેરાઈ જાય છે. આમ, પૂરતા ઉંચા તાપમાન પર જેને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે છે, મેગ્નેટાઈઝેશન લુપ્ત થઈ જાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - ઉપવલય \(\frac{x^{2}}{8}+\frac{y^{2}}{4}=1\) પરનું બિંદુ \(P\) એ દ્રીતીય ચરણમાં એવી રીતે આપેલ છે કે જેથી બિંદુ \(\mathrm{P}\) આગળનો ઉપવલયનો સ્પર્શક એ રેખા \(x+2 y=0\) ને લંબ થાય છે. અહી \(S\) અને \(\mathrm{S}^{\prime}\) એ ઉપવલયની નાભીઓ છે અને \(\mathrm{e}\) એ ઉત્કેન્દ્રિતા છે. જો \(\mathrm{A}\) એ ત્રિકોણ \(SPS'\) નું ક્ષેત્રફળ છે તો \(\left(5-\mathrm{e}^{2}\right) . \mathrm{A}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard