JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલા પૈકી, હેલાઈડ(ડો) ની સંખ્યા કે જેઓ જળવિભાજન થી નિષ્ક્રિય છે તે/તેઓ ............ છે. \((A)\) \(BF _{3}\) \((B)\) \(SiCl _{4}\) \((C)\) \(PCl _{5}\) \((D)\) \(SF _{6}\)
- A \(7\)
- B \(9\)
- C \(4\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(SF _{6}\) is inert towards hydrolysis
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(O _2\) વાયુને \(303\, K\) પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો \(1\) લિટર પાણીમાં ઓગળેલા \(O _2\) વાયુના \(milli\, moles\) ની સંખ્યા \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક ) (આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક \(O _2\) વાયુ માટે \(303\, K\) તાપમાને \(46.82\, k\, bar\) અને \(O _2\) નું આંશિક દબાણ \(=0.920 \, bar )\)JEE Mains 2022 Medium
- નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?JEE Mains 2013 Medium
- \(K _{3}\left[ Cr \right.\) (oxalate) \(\left._{3}\right]\) હાજર રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા.........JEE Mains 2021 Medium
- પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ _______ છે.JEE Mains 2025 Easy
- \({\left| \psi \right|^2}\) અને \(r\)(radial distance) વચ્ચેનો આલેખ નીચે દર્શાવ્યો છે . તે .. . રજૂ કરે છે .
JEE Mains 2019 Medium - એક એસિડ-બેઇઝ અનુમાપનમાં અજ્ઞાત પ્રબળતાના \(NaOH\) ના દ્રાવણમાં \(0.1\, M\, HCl\) નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. તો આ પ્રયોગમાં નીચેના પૈકી ક્યુ એનમાપન મિશ્રણના \(pH\) ના ફેરફારને સારી રીતે દર્શાવે છે ?
JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- 30 cm કેન્દ્રલંબાઈવાળો એક બહિર્ગોળ લેન્સ 20 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. એક વસ્તુને આ લેન્સ પ્રણાલીની ડાબી બાજુએ 20 cm અંતરે મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર cm માં ________ છે.JEE Mains 2025 Easy
- બિંદુ \(\mathrm{P}(\sqrt{5}, \sqrt{5})\) માંથી પસાર થતી એક રેખા દીર્ઘવૃત્ત \(\frac{\mathrm{x}^2}{36}+\frac{\mathrm{y}^2}{25}=1\) ને \(A\) અને \(B\) પર એવી રીતે છેદે છે કે \((P A) .(P B)\) મહત્તમ છે. તો \(5\left(P A^2+P B^2\right)\) = __________JEE Mains 2025 Hard
- \(\mathrm{k}\,>\,-1\) ની કિમંતો નો ગણ મેળવો કે જેથી સમીકરણ \(\left(3 x^{2}+4 x+3\right)^{2}-(k+1)\left(3 x^{2}+4 x+3\right)\) \(\left(3 x^{2}+4 x+2\right)+k\left(3 x^{2}+4 x+2\right)^{2}=0\) ને વાસ્તવિક ઉકેલો મળે.JEE Mains 2021 Hard
- એક માણસનો નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{10}\) છે ઓછામાં ઓછા કેટલી વખત નિશાન તાકવું પડે કે જેથી તેમાં ઓછામાં ઓછી એક વખત નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{4}\) કરતાં વધારે મળે ?JEE Mains 2020 Hard
- નીચે આપેલ સંયોજનોમાંથી, સંયોજનોની સંખ્યા કે જે હકારાત્મક ફેહલીંગ કસોટી આપે છે તે _______ છે. [બેન્ઝાલ્ડીહાઈડ, એસીટાલ્ડીહાઈડ, એસીટોન, એસિટોફિનોન, મિથેનોલ, \(4\)-નાઈટ્રોબેન્ઝાલડીહાઈડ, સાયકલોહેકઝેન કાર્બાલ્ડીહાઈડ]JEE Mains 2024 Hard
- જો વક્ર \(y=e^{x}\) નો બિંદુ \(\left( c , e ^{ c }\right)\) આગળનો સ્પર્શક અને પરવલય \(y ^{2}=4 x\) ના બિંદુ \((1,2)\) આગળનો અભિલંબ એ \(x\)-અક્ષને એ જ બિંદુ એ છેદે તો \(c\) ની કિમત ......... મળે.JEE Mains 2020 Hard